Type Here to Get Search Results !

DRDA Botad bharti 2022 Account Assistant post

 

DRDA બોટાદ ભરતી 2022


 

DRDA બોટાદ એકાઉન્ટ એસસીસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી 2022

DRDA બોટાદ દ્વારા તાજેતરમાં એકાઉન્ટ એસસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો DRDA બોટાદ એકાઉન્ટ એસસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ ખાતે જિલ્લાકક્ષા ને સ્વચ્છ ભારત મિશન-ગ્રા યોજના અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત હંગામી ધોરણે જગ્યા ફિક્સ પગાર થી ભરવા તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા નક્કી કરાયેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા ના પંદર દિવસની અંદર મંગાવવામાં આવે છે. અરજી માત્ર R.p.a.d પોસ્ટ થી કરવાની રહેશે. અરજી રૂબરૂ કે કુરિયર માં સ્વીકારવામાં આવશે નહીં. જગ્યા પગાર લાયકાત અને અનુભવોની વિગતો નીચે મુજબ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: DRDA બોટાદ

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

પોસ્ટ:  એકાઉન્ટ એસસીસ્ટન્ટ પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

·         B.Com

·         Computer Knowledge

·         Minimum 5 Years of Experience

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

Salary

Rs. 12000/-

·         ઉપરોક્ત જગ્યાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ કક્ષાએ માટે ૧૧ માસ કરાર આધારિત છે.

·         ઉમેદવારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટો શૈક્ષણિક લાયકાત સાથે કમ્પ્યુટર કૌશલ્ય સર્ટીફીકેટ તથા અનુભવના પ્રમાણપત્રોની નકલો જોડવાની રહેશે.

·         અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા પંચાયત બોટાદ A/3/11, બીજો માળ, ખસ રોડ, બોટાદ પીન 364710 કચેરીએ મળે તે રીતે અરજી મોકલવાની રહેશે.

·         દરેક જગ્યા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે તથા કરેલ અરજીના કવર તેમજ અરજી ની જગ્યા નું નામ દર્શાવવાનું રહેશે.

·         ઉપરોક્ત જાહેરાત અનુસંધાને ઉમેદવારને પસંદગી કરવા કે કરવા અંગેનો અધિકાર કચેરી ને આધીન રહેશે.

·         અનુભવીને અગ્રતા અપાશે તથા નિયત થયેલ ફીક્ષ પગાર મળવાપાત્ર રહેશે.

·         કાયમી ભરતી પ્રક્રિયામાં ભાગ રૂપે ભરતી થાય ના હોય ઉપરોક્ત જગ્યા માટે પસંદ કરનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી નોકરી માટે હકદાવો તેમજ ન્યાય દાવો કરી શકશે નહીં.

·         તમામ શરતો નિમણૂક આપવામાં આવનાર કર્મચારીને કબુલ, મંજુર અને બંધનકર્તા છે તે મુજબ કરાર સંબંધિત કર્મચારી સાથે રૂપિયા 100/- ના સ્ટેમ્પ પેપર ઉપર કચેરીના વડા અથવા તેના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ અધિકારી સાથે કરવાનો રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 28 ,08, 2022

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.