Type Here to Get Search Results !

ભરૂચ રોજગાર ભરતી મેળો Bharuch Employment job Fair 2022

 

ભરૂચ રોજગાર ભરતી મેળો 2022

 

રોજગાર ભરતી મેળો ભરૂચ 2022

રોજગાર અને તાલીમ,ગાંધીનગર ખાતા દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે આઈ.ટી.આઈ. અટાલી દહેજ રોડ, તા. વાગરા, જી. ભરૂચ ખાતે જિલ્લા / અન્ય જિલ્લાના ખાનગી એકમોમાં નીચે દર્શાવેલ લાયકાતોની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે ખાસ “રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળા નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ તથા બાયોડેટા પ નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા આમત્રિત કરવામાં આવે છે, આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

આ પણ વાંચો :IBPS 6432 પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની (PO/MT) ભરતી ૨૦૨૨ 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: રોજગાર ભરતી મેળો ભરૂચ

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

ધોરણ- ૧૦ પાસ તથા આઈટી.આઈ

ફીટર,વેલ્ડર/મશીનીષ્ટ/ઈલેકટ્રીશ્યન/ડીઝલ મીકેનીક

અનુભવ - ૫ થી ૧૫ વર્ષ બ્રીકેશન કંપનીનો અનુભવ જરૂરી

ઉમર ૨૦ થી ૩૫ વર્ષ –

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

નોંધ:- જિલ્લા રોજગાર કચેરી ખાતે રજીસ્ટ્રેશન ને કરાવેલ હોય તે ઉમેદવારો

પણ હાજર રહી શકશે.

 આ ભરતી મેળો વિના મૂલ્ય રહેશે.

સ્થળ :- ભરૂચ

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 10 ,08, 2022

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse home pageઅહી ક્લિક કરો

Join Telegram Channel click here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.