SMC એપ્રેન્ટિસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ 2022
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એપ્રેન્ટિસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ 2022
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ smc એપ્રેન્ટિસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ 2022 પ્રકાશિત કર્યો છે, વધુ વિગતો માટે નીચે તપાસો.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
Post: Apprentice
ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવા માટે પી.આર.ઓ.નં.:૮૭/૨૦૨૨-૨૦૨૩ તા.૧૩/૦૫/૨૦૨૨ થી મંગાવવામાં આવેલ ONLINE અરજીઓ અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી ૨૭/૦૭/૨૦૨૨ દરમ્યાન રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ નીચે દર્શાવેલ પોતાના જે તે ટ્રેડના લિસ્ટ માં આપેલ સુચના તેમજ પોતાનો અરજી નંબર શોધી તેમાં દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે પરફોર્મીંગ આર્ટ સેન્ટર, એલ.પી.સવાણી રોડ, હરીઓમ સર્કલ, પાલ-અડાજણ, સુરત ખાતે હાજર થવું.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
Notice: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Gujueduhouse home page: અહી ક્લિક કરો
Join Telegram Channel click here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો