GSSSB PSI OMR Sheet Advt. No. 200/202122 Mode-2
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગ OMR Sheet જા.ક્ર.૨૦૦/૨૨૧-૨૨ ની ભાગ-૧ હેતુલક્ષી કસોટી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨ “હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર” પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ખાતાના હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ગ-૩ સંવર્ગની (મોડ-૨) જગાઓ બઢતીથી ભરવા માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જા.ક્ર.૨૦૦/૨૨૧-૨૨ ની ભાગ-૧ હેતુલક્ષી કસોટી તા.૦૫/૦૬/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ હતી.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
- ઉક્ત સંવર્ગની ભાગ-૧ હેતુલક્ષી (O.M.R.) કસોટીમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની O.M.R. Sheet http://www.onlineresultdisplay.com/GSSSB_COMMN/ લીંક પર મૂકવામાં આવેલ છે. તા.૦૫/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના ૪-૦૦ કલાક થી તા.૨૧/૦૬/૨૦૨૨ દરમિયાન જોઈ શકશે/ડાઉનલોડ કરી શકશે. આ અંગે દરેક સંબંધિત ઉમેદવારો જે તે જાહેરાત નંબર સિલેક્ટ કરીને પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે અને ઈમેજ ટેસ્ટ ટાઈપ કરીને લોગ ઈન થવાનું રહેશે. ત્યાર બાદ 0.M.R. Sheet ની ઈમેજ જોઈ શકશે ડાઉનલોડ કરી શકશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
Organization |
Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
Advertisement No |
200/2021-22 |
Posts |
Departmental Police Sub Inspector (PSI) (Unarmed) |
Vacancies |
178 Posts |
Job Location |
Gujarat |
Job Type |
Government Jobs |
Posts :
Police Sub Inspector
(PSI) (Unarmed)
Eligibility Criteria :
Qualification –
· have worked for not less than five years combined or separately in the cadre of Assistant Sub Inspector (Armed), Class –III or Head Constable (Armed), Class-III (Excluding those serving in Mounted Police Units (House & Camel), Police Band Units and Motor transport Section), in Gujarat State Police Service; or
· have worked for not less than fifteen years combined or separately in the cadre of Assistant Sub inspector (Armed), Class III or Head Constable (Armed), Class III, or constable (Armed), Class III (Excluding those serving in Mounted Police Unites (Horse & Camel), (Police Band Units and Motor Transport Section), in Gujarat state police Service;
· have passed the departmental examination as may be prescribed by the Government;
· have passed the Higher Secondary School Certificate Examination (Standard XII, 10+2 pattern) or Secondary School Certificate Examination (Standard XI, old pattern) conducted by the Gujarat States Secondary and Higher Secondary Examination Board or possess an equivalent qualification recognized as such by the Government;
મહત્વપૂર્ણ Links
OMR જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
OMR SHEET જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો