Type Here to Get Search Results !

GSSSB બિન સચિવાલય સેવાના કારકુન પરીણામ Bin Sachivalay Clerk ResultEligible Candidates for CPT 2022

 GSSSB  બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ પરીણામ

 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSSB  બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક:૧૫/ ૨૦૧૮-૧૯ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૨-૧૦-૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત અને તા.૦૧-૦૬-૨૦૧૭ અને તા.૧૬-૧૧-૨૦૧૯ ની સુધારા જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮૧૯, અન્વયેબિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ", વર્ગ- સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ- તા.૨૪-૦૪-૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના આશરે ત્રણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) ને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્ન રદ થયેલ હોઇ પ્રશ્નોના ગુણ સમભાગે (પ્રો-રેટા મુજબ) ૧૯૭

પ્રશ્નોમાં ઉમેરતાં પ્રત્યેક સાચા જવાબદીઠ .૦૧૫ ગુણ અને પ્રત્યેક ખોટા, કોરા છોડેલ કે એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબના .૨૫૪ ગુણ પ્રમાણે મૂલ્યાંક્ન કરવામાં આવેલ છે.

માસ્ટર આન્સર કીના પ્રશ્ન ક્રમાંક ૮૫ અને ૮૬માં બે વિકલ્પોને સાચા જવાબ ગણવામાં આવેલ છે. આથી, બંને પ્રશ્નમાં બે વિકલ્પો પૈકી કોઈ એક અથવા બંને સાચા વિકલ્પ પસંદ કરેલ હશે તેવા કિસ્સામાં જવાબ સાચો ગણવામાં આવેલ છે અને અન્ય તમામ કિસ્સાઓમાં જવાબ ખોટો ગણવામાં આવેલ છે.

મેરિટ યાદીને અનુલક્ષીને જનરલ કેટેગરી મુજબની વય ધરાવનાર ઉમેદવારોને પ્રથમ જનરલ કેટેગરીમાં સમાવવામાં આવેલ છે ત્યારબાદ જે તે સંબંધિત કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

વિધવા ઉમેદવાર તથા માન્ય રમત-ગમત અને ખેલકૂદની સ્પર્ધામાં નિયત કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને સદર લેખિત પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણના % વધુ ગુણ ઉમેરવામાં આવેલ છે

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

પરિણામ એક કામચલાઉ યાદી છે અને તમામ ઉમેદવારોની પાત્રતા તેમની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પાત્રતા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનને આધીન રહેશે.

ઉકત સંવર્ગની બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ જુલાઇ-૨૦૨૨ માં યોજવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Notification:  અહીં ક્લિક કરો

Result  લાયક (કવોલીફાય) list :  અહીં ક્લિક કરો

CPT Schedule અહીં ક્લિક કરો

Official website :  અહીં ક્લિક કરો

 

Gujueduhouse હોમ પેજ: અહીં ક્લિક કરો

 

 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 


 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.