Type Here to Get Search Results !

GSRTC ડ્રાયવ૨ કક્ષાની કામચલાઉ પ્રતિક્ષાયાદી Driver waiting list Call Letter 2022

 GSRTC ડ્રાયવ૨ કક્ષાની કામચલાઉ પ્રતિક્ષાયાદી

 

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડ્રાયવ૨ કક્ષાની કામચલાઉ પ્રતિક્ષાયાદીમાં પાત્ર થયેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવા બોલાવવા અંગે.

 નિગમની દ્વારા ડ્રાયવર કક્ષાની આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક : GSRTC/201920/1 અન્વયે તૈયાર કરવામાં આવેલ કામચલાઉ પ્રતિક્ષાયાદી ઉપરના ઉમેદવારોને તા.૧૫//૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સ્થળ પસંદગી કરવા માટે નિગમના ટ્રેનીંગ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા (પાટીયા), અમદાવાદ ખાતે બોલાવેલ હોઈ, સદરહ ઉમેદવારોના નામ, તારીખ, સમય અને સ્થળ સાથેના કોલલેટર નિગમની વેબસાઈટ https:// gsrtc.in ઉપર મુકવામાં આવેલ છે જેમાં ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને તે કોલલેટર સ્થળ પસંદગી સમયે અચુક સાથે લાવવાનો રહેશે. કામચલાઉ પસંદગીયાદી| ઉપરના ઉમેદવારોના નામ, તારીખ, સમય, સ્થળ અને જરૂરી સુચનાઓ અલગથી નિગમની વેબસાઈટ| https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. વધુમાં, અનુસુચિત જનજાતિ તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે તેઓની જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ માટે નિયત કરવામાં આવેલ દસ્તાવેજો / માહિતી નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર મુકવામાં આવેલ છે તે મુજબના દસ્તાવેજો સબંધિત ઉમેદવારોએ સ્થળ/ પસંદગી સમયે અચુક સાથે લાવવાના રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

 પ્રતિક્ષાયાદી : અહીં ક્લિક કરો

પ્રતિક્ષાયાદી સ્થળ પસંદગી: અહીં ક્લિક કરો

Official Website: અહીં ક્લિક કરો

Gujueduhouse હોમ પેજ: અહીં ક્લિક કરો

 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.