Type Here to Get Search Results !

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી bharti 215 post જગ્યાઓ 2022

 

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી 215 જગ્યાઓ 2022

 

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC 215 મદદનીશ ઈજનેર, મેનેજર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા તાજેતરમાં મદદનીશ ઈજનેર, મેનેજર અને અન્ય વિવિધ જગ્યાઓ ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગ GPSC મદદનીશ ઈજનેર, મેનેજર અને અન્ય વિવિધ જગ્યાઓ જગ્યાઓ માટે ભરતી 2022 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 215 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 30 ,06, 2022 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 30-06-2022 છે.

   આ પણ વાંચો :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI ભરતી 2022

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૦૧/૨૨-૨૩ થી જા.ક્ર. ૦૯/૨૦૨૨-૨૦૨૩ તારીખ-૧૫/૦૬/૨૦૨૨ (૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૦/૦૬/૨૦૨૨ (૧૩:૦૦ કલાક) સુધી Online અરજીઓ મગાવવામાં આવે છે. સર જગ્યા ની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર, પગાર ધોરણ, ઉમરમાં છૂટછાટ, અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તથા અન્ય વિગતો આયોગના નોટીસ બોર્ડ ઉપર અથવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. જાહેરાતની બધીજ-સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: ગુજરાત જાહેર સેવા આયોગ GPSC

કુલ ખાલી જગ્યા: 215 પોસ્ટ્સ

પોસ્ટ: 

૧ ટીબી.& ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ કારાવિયો..વર્ગ-૧

 ૨ રિડિયોલોજિસ્ટ, કા.રા.વિ.યો., વર્ગ-૧

 ૩ મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક, વર્ગ-૧

૪ બાળ વિકાસ યોજના અધિકારી,વર્ગ-૨

 ૫ નર્સિંગ ઓફિસર/પ્રિન્સિપાલ, વર્ગ-૨

 ૬ મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (ન.જ.સં.)

 ૭ મનેજરગ્રેડ-૧,વર્ગ-૨(માર્ગ અને મકાન)

 ૮ સંશોધન અધિકારી, વર્ગ-૧ (ન.જ.સં)

. ૯ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૨ (ખાસ ભરતી) (ન.જ.સં.)

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા:

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

નોંધ:- ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન કરેલ અરજીમાં વિગતમાહિતી ભરવામાં કોઇ ભૂલ થાય તો “Edit” વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કૈરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસી તેની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો સુધારો કરી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહી.

 - આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહું જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.

ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટી OMR અથવા CBRT (Computer Based Recruitment Test) માધ્યમથી લેવામાં આવશે.

-શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.

જાહેરાત ક્રમાંકઃ ૦૪/૨૦૨-૩માં ફકત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે.

>ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંકઃ ૦૧ અને ૦૨/૨૦૨-૨૩ માં પ્રાથમિક કસોટીમાં ૨Q૦ ગુણના ૨૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં ર00 ગુણમાંથી મેળવેલ ગુણનાં પ૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ ૨૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું પ0 પ૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. સદરહુ જાહેરાતોમાં ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં ૨૫% થી ઓછા ગુણ મેળવશે તો તેવા ઉમેદદ્દારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહી. જ્યારે અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારી ૨૦% થી ઓછા ગણ મેળવશે તો તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.

- ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક:03 થી ૦૯/૨૦૨૨-૨૩માં પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના પ૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતનો ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના પ૦% ગુણભારના પ્રમાણસ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસનો તથા ૨૦૦ ગુણના ૨00 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.(સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫% થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.)

- દિવ્યાંગ ઉમેદવારોની જગ્યામાં સરકારની અદ્યતન સૂચનાંઓ મુજબ સુધારો થવાની સંભાવના રહે છે.

બધી જ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.

(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.

 (ર)કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચુક બાબતે સુધારો કરવાની જરૂરીયાત જણાય તો https:--ups-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહી.

 (૩) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

(૪) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાની રહેશે. -ઉમરના પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. ANNEXURE-A' (ENGLISH) માન્ય ગણાશે નહીં. - ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-30-09-૨૦૨૨ના ૧૩:૦૦ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહે માટે આખરી દિવસો સુધી રાહમાં નહિ રહેતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં યુકે થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

 આ પણ વાંચો :GSSSB 1446 જગ્યાઓ માટે ભરતી 2022

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 15-06-2022

છેલ્લી તારીખ: 30-06-2022

Prelim Exam Date:

11/09/2022: T.B. & Chest Specialist / Radiologist / Nursing Officer / Principal / Research officer

18/09/2022: Women and Child Officer / Deputy Director / Assistant Engineer (Civil) / Manager (Grade – 1) / Geologist

25/09/2022: Child Development Planning Officer

Interview Month: February / March, 2023

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


જાહેરાત Detail જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Gujueduhouse હોમ પેજ: અહીં ક્લિક કરો

 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.