Type Here to Get Search Results !

Forest Guard Physical Test Notification 2nd Round 2022

 ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટીની  બીજા રાઉન્ડ સૂચના 2022


 

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

જાહેરાત ક્રમાંકઃ (FOREST/201819/1)

વનરક્ષક, વર્ગ- સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ માટે તા. થી જુન-૨૦૨૨ દરમ્યાન શારીરિક ક્ષમતા કસોટીનાં પ્રથમ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ હતું.

નીચે મુજબનાં જીલ્લાઓમાં જે તે કેટેગરીવાઈઝ જગ્યાઓ ખાલી રહેતા અને લેખિત પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો મળતા હોઇ નીચેનાં જીલ્લાઓમાં શારીરિક ક્ષમતા કસોટીનાં બીજા રાઉન્ડનું આયોજન કરેલ છે. જેમાં ઉમેદવારોનું કટ-ઓફ માર્કસનું પત્રક અને શારીરિક ક્ષમતા કસોટી માટે બીજા રાઉન્ડનાં તારીખ/સમય અને સ્થળની વિગતો નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવે છે


 

. ઉપરોકત જણાવેલ શારીરિક ક્ષમતા કસોટીનાં કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો તા. ૨૧ /૦૬ / ૨૦૨૨થી તા. ૨૮/૦૬ / ૨૦૨૨ (.૦૦)AM સુધી રહેશે

 આ પણ વાંચો :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI ભરતી 2022

 

૨. અનિવાર્ય સંજોગો/ચોમાસાની સિઝન હોવાથી તા. ૨૮/૦૬/૨૦૨૨નાં રોજ શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન શકય ના બને તો તા.૨૯/૦૬/૨૦૨૨નાં રોજ શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી.

3. બાબતે અગાઉ તા.૧૬/૦૬/૨૦૨૨નાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ સુચના રદ ગણવાની રહેશે. ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઈન નં. ૧૯૨ ઉપર સંપર્ક કરવો તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.

આ પણ વાંચો :GSSSB 1446 જગ્યાઓ માટે ભરતી 2022

Notification: અહી ક્લિક કરો

Official website અહી ક્લિક કરો

 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

Gujueduhouse home page: અહી ક્લિક કરો

Join Telegram Channel click here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.