વિદ્યાસહાયક ભરતી પાંચમો તબક્કો (ઘટની જગ્યા) 2022
Vidyasahayak Bharti
વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ:2022 વિદ્યાસહાયક ભરતી - 2022 (ધોરણ 1 થી 5 અને ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) ના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના
પાંચમો તબક્કો (ઘટની જગ્યા)
(1) ઉમેદવારો તા. 20/05/2022ના રોજ 21:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશો.
(2) વિદ્યાસહાયક ભરતી -2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં અનામત / બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા. તા.23/05/2022 ના ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
(3) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાની રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(4) તા.26/01/2022 ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામતની જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલલેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી. નોંધ:- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
આ પણ વાંચો :IOCLમાં આવી વિવિધ પદો પર ભરતી bharti 2022
Total Posts: 3300
Name of Posts: Vidyasahayak Bharti
Vidhyasahayak Ghat Posts: 1405
· Std 01 to 05: Gujarati Medium : 533 Posts
· Std 06 to 08: Gujarati Medium:
· Maths/Science: 328
· Language: 201
· Social Science: 343
Vidhyasahayak General Post : 1895
· Std 01 to 05: Gujarati Medium : 767 Posts
· Std 06 to 08: Gujarati Medium:
· Maths/Science: 473
· Language: 237
· Social Science: 418
Educational Qualification: Read full jobs notification.
Selection Process: Candidates will be selected based on Exam/Merit.
આ પણ વાંચો :બોર્ડર સિક્યુરિટી ફોર્સે BSF ગ્રુપ બીની 90 જગ્યાઓ માટે ભરતી 2022
૧૦ વર્ષના બોન્ડવાળા ઉમેદવારો કે જેઓને એન.ઓ.સી. આપવામાં આવેલ નથી માટે ખાસ સુચના
ફોર્મ સાથે જોડવાના આધારો 1 થી 5
ફોર્મ સાથે જોડવાના આધારો 6 થી 8
જિલ્લાવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓ
ભાષાઓની વિષયવાર જિલ્લાવાર અને જાતિવાર ખાલી જગ્યાઓ
View Remaining Seats
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો