Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા SMC BHARTI 1000 જગ્યાઓ માટે ભરતી POST 2022

સુરત મહાનગરપાલિકા SMC 1000 જગ્યાઓ માટે ભરતી

 


સુરત મહાનગરપાલિકા SMC 1000 જગ્યાઓ માટે ભરતી 2022

સુરત મહાનગરપાલિકા SMC દ્વારા તાજેતરમાં 1000 જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા SMC 1000 જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

સુરત મહાનગરપાલિકા SMC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 1000 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 26 મે, 2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 26-05-2022 છે.

સુરત મહાનગરપાલિકા

જાહેરાત ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદાં જુદાં ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૬/૦૫/૨૦૨૨, ૧૧-00 કલાક થી તા.૨૬/૦૫/૨૦૨૨, ૨૩૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

આ એપ્રેન્ટીસ ટ્રેડની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત સાથેની જાહેરાતની સામાન્ય સુચનાઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત અંગેની નીચે મુજબની સામાન્ય સુચનાઓ જોવા વિનંતી. ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો સંપર્ક કરવો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા SMC

કુલ ખાલી જગ્યા: 1000 પોસ્ટ્સ

પોસ્ટ: 

એપ્રેન્ટીસ ટ્રેડનું નામ સંખ્યા

ઈલેકટ્રીશ્યન / વાયરમેન   200

ફીટર,20

ડ્રાફટસમેન (સીવીલ) 20

મીકેનીક મોટર વ્હીકલ 05

હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર 200

કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ 100

સર્વેયર 40

મીકેનીક (ડીઝલ) 10

મેડીકલ લેબ. ટેક. (પેથોલોજી)  10

એકાઉન્ટસ એકઝીકયુટીવ  100

 ઓફીસ ઓપરેશન એકઝીકયુટી (બેક ઓફિસ) 200

માઈક્રો ફાઈનાન્સ એકઝીક્યુટીવ  45

લોન પ્રોસેસીંગ ઓફીસર  50

કુલ 1000

કોણ અરજી કરી શકે

લાયકાત:

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

-: એપ્રેન્ટી ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ:

(૧) સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે

https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજી પત્રકમાં ફરજિયાત દર્શાવવાનો રહેશે.

(2) https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગત ભરી ફરજિયાત આધારકાર્ડ વેરીફીકેશન કરવાનું રહેશે.

(3) એપ્રેન્ટીસ ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપ૨ એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત ભર્યા બાદ https://suratmunicipal.gov.in/information/recruitment જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(4) જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબ એપ્રેન્ટીસ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં છેલ્લા સેમીસ્ટર  વર્ષ ની માર્કશીટ ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

(5) ઉપરોકત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા જે તે જગ્યાની બેઝીક લાયકાત અંગેના માપદંડ નકકી કરાશે અને તે અંગેની જાણ માન્ય થયેલ અરજીના ઉમેદવારોને અરજીફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર અથવા ઈમેઈલ ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

(૬) આ જાહેરાત માટે જરૂર પડયેથી ડોકયુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ જે તે સમયે મોબાઈલ નંબર અથવા ઈમેઈલ ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈમેઈલ એડ્રેસ ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખવો. જે આપના હિતમાં રહેશે. ઈમેઈલ કે ફોન નંબર બદલવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.

(7) ડોકયુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મમાં જણાવેલ તમામ ડોકયુમેન્ટ ઓરીજીનલ તથા અરજીની નકલ સાથે તમામ ડોકયુમેન્ટની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

(8) જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ  સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.

(9) રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

(૧૦) અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરી ચુકેલ ઉમેદવારે અરજી કરવી નહી.

 (૧૧) એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

(૧૨) ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહી.

(૧૩) આ જાહેરાત ફકત એપ્રેન્ટીસશીપ માટે છે, એપ્રેન્ટીસશીપનો જે તે ટ્રેડનો નિયત સમયગાળો પુર્ણ થયેથી એપ્રેન્ટીસને તુરંત છુટા કરવામાં આવશે.

(૧૪) આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહી.

(૧૫)લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે: 

 અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે:

 અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે: 

 અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.