ગુજરાત વનરક્ષક વર્ગ-૩શારીરિક કસોટી 2022 સંબંધિત અગત્યની સૂચના
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ (FOREST/201819/1)
અગાઉ આ કચેરીની તા:૧૮/૦૫/૨૨ની જાહેર નોટિસથી જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી સંખ્યામાં નિયમાનુસાર બોલાવવામાં આવનાર ઉમેદવારો અને કટ-ઓફ માર્કસનું પત્રક અને શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજિયનમાં તારીખ/સમય અને સ્થળની વિગતો પ્રસિધ્ધ કરેલ છે. જે OJAS વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ઉપર મુજબ પ્રસિધ્ધ કરેલ રિજ્યન વાઇઝ તારીખ/સમય અને સ્થળની વિગતો પૈકી સૌરાષ્ટ્ર રિજિયનમાં શારિરીક કસોટી માટેના તારીખ/સમય અને સ્થળની સુધારેલ વિગતો નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેની જાણ થાય.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
રિજયન
સૌરાષ્ટ્ર રિજયન
જીલ્લાનું નામ
જુનાગઢ, ગીર સોમનાથ જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા ,પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ
શારિરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય
01/06/2022 સવારે 5=00 થી 10=00 સુધી
02/06/2022 સવારે 5=00 થી 10=00 સુધી
03/06/2022 સવારે 5=00 થી 10=00 સુધી
આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) કુલ 1,866 હેલ્થ વર્કર જગ્યાઓ ભરતી 2022
શારિરિક ક્ષમતા કસોટી માટેનું સ્થળ
પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ , બિલખા રોડ ,જુનાગઢ, જીલ્લો- જૂનાગઢ
(૧) શારીરિક ક્ષમતા કસોટીનાં કોલલેટર ડાઉનલોડ કરવા અંગે અને શારિરીક કસોટી બાબતેની અન્ય સુચનાઓ યથાવત રાખવામાં આવેલ છે.
(૨) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં. ૧૯૨૬ ઉપર સંપર્ક કરવો તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.
Important Links
સૂચનાજોવા માટે: અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો
Official Website: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો