Type Here to Get Search Results !

GSSSB PSI Advt. No. 151/2018-19 Mod-2 Call Letter 2022

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક: ૧૫૧/૨૦૧૮-૧૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર વર્ગ- સંવર્ગની મોડ-૨ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર)

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

જાહેરાત ક્રમાંક: ૧૫૧/૨૦૧૮-૧૯

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાબિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર વર્ગ- સંવર્ગની મોડ-૨ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે PhysicalTest (Qualify) અને ભાગ- (o.M.R) હેતુલક્ષી કસોટીમાં લાયક ઠરેલ ઉમેદવારોની (subjective Written Examination) ભાગ- પેપર- ગુજરાતી અને પેપર- અંગ્રેજી તા.૨૯-૦૫-૨૦૨૨ ના રોજ આયોજીત કરેલ છે, ઉમેદવારોએ તા.૨૩-૦૫-૨૦૨૨ના સાંજના ૨૦:૦૦ કલાકથી તા.૨૯-૦૫-૨૦૧૨ના રોજ સવારના ૧૧-૦૦ કલાક સુધીમાં પોતાનો પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર) તેમજ સુચનાઓ http://www.onlineresultdisplay.com/PSI CAL/ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

() (Subjective Written Examination) ભાગ- ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓના નામ તથા રોલ નંબરની યાદી અહિં ક્લીક કરો.

() Roll Number અને બર્થ ડેટ તેમજ ઓન સ્ક્રીન કોડ (captcha) ટાઇપ કરીને ok પર click કરવાથી આપના calLetter (પ્રવેશપત્ર-હાજરીપત્રક)ની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓની પ્રિન્ટ ડાઉનલોડ કરવી ફરજીયાત છે

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

નોંધ:

() મંડળની વેબસાઇટ પરથી CallLetter (પ્રવેશપત્ર- હાજરીપત્રક)ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઇઝનું setup ગોઠવવું જરૂરી છે.

() (subjective Written Examination) ભાગ-૨ના સમયે, કોલ લેટરહાજરીપત્રકની પ્રિન્ટ તેમજ નોકરીના સ્થળનું ફોટાવાળુ ઓળખપત્ર રજૂ કરવું ફરજીયાત છે.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

કોલ લેટરમાટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.