Type Here to Get Search Results !

GPSSB મુખ્ય સેવિકા અને ગ્રામસેવક કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત Gram Sevak Mukhya Sevika notification Call Letter 2022

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB મુખ્ય સેવિકા અને ગ્રામસેવક કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

 

 GPSSB મુખ્ય સેવિકા અને ગ્રામસેવક કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બ્લોક નં. પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/, ગાંધીનગર

https://gpssb.gujarat.gov.in

સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત ક્રમાંકઃ ૧૪/૨૦૨૧-૨૨

સંસ્થાનું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB)

કુલ ખાલી જગ્યા: 225 પોસ્ટ્સ

પોસ્ટમુખ્ય સેવિકા પોસ્ટ્સ

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:

Rule 3(b)

A Candidate shall possess-

(i)                  a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;

(ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;

       (iii) adequate knowledge of Gujarati or Hindi or both. Please read Official Notification for Educational Qualification details.

ઉંમર મર્યાદા 37 વર્ષ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પગાર ધોરણ રૂ. રૂા ૩૧,૩૪૦/-દર મહિને

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર CRPD/ PO/ 2021-22/18

સંસ્થાનું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB)

કુલ ખાલી જગ્યા: 1571 પોસ્ટ્સ

પોસ્ટગ્રામસેવક પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:

Rule 3(b)

 (i) A candidate shall possess –

 (a) Bachelor of Rural Studies (except Bachelor of Rural Studies in Home Science)/B.Sc.(Agriculture) / B.E. (Agriculture)/ B.Sc. (Horticulture) degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India ; or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956 ; or

(b) Diploma in Agriculture or Horticulture or Agriculture Engineering or Agro-processing or Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing obtained from any of the Agriculture Universities incorporated or established by or under the Central Agriculture Universities Act or a State Agriculture Universities Act in India;”

Rule 3(b)(ii) A candidate shall possess the basic knowledge of computer applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules,1967; and

Rule 3(b)(iii) A candidate shall possess adequate knowledge of Gujarati or Hindi or both.

ઉંમર મર્યાદા 36 વર્ષથી વધુ નહીં.

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પગાર ધોરણ રૂ. રૂા ૧૯૯૫૦/-દર મહિને

આ પણ વાંચો :પોસ્ટ ઓફિસ 38,926 ગ્રામીણ ડાક સેવક  જગ્યાઓ માટે ભરતી 2022


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુન ૨૦૨૨ માં નીચેના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે. પરીક્ષા માટે જે તે સંવર્ગની સામે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

જાહેરાત ક્રમાંક - જા.ક્ર ૧૪ર૦૨૧-૨૨

 સંવર્ગનું નામ - મુખ્યસેવિકા(વર્ગ-)

 પરીક્ષાની તારીખ - તા.૦૫-૦૬-૨૦૨૨(રવિવાર)

 પરીક્ષાનો સમય

બપોરે ૧૧-૦૦ થી ૧૨-૩૦.

કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

From

તા.૨૬-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

To

 તા.૦૫-૦૬-૨૦૨૨. | સવારે ૧૧-૦૦ કલાક સુધી

જાહેરાત ક્રમાંક - જા.ક્ર ૧૫૪૨૦૨૧-૨૨

 સંવર્ગનું નામ - ગ્રામસેવક(વર્ગ-)

 પરીક્ષાની તારીખ - તા.૦૫-૦૬-૨૦૨૨(રવિવાર)

 પરીક્ષાનો સમય- બપોરે ૧૫-૦૦ થી ૧૬-૦૦

કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

From તા.૨૬-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

To તા.૦૫-૦૬-૨૦૨૨  બપોરે ૧૨-૦૦ કલાક સુધી

 () ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

() ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી

 આ પણ વાંચો :સુરત મહાનગરપાલિકા SMC 1000 જગ્યાઓ માટે ભરતી

() જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ , પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે જે તે પરીક્ષાની તારીખ થી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

તા.૧૯-૦૫-૨૦૨૨

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.