Type Here to Get Search Results !

તરસાડી નગરપાલિકા, જિ.સુરત ભરતી જાહેરાત Tarsadi Municipality, Dist. Surat bharti Advertisement 2022

 

તરસાડી નગરપાલિકા, જિ.સુરત ભરતી જાહેરાત  2022

 

તરસાડી નગરપાલિકા, જિ.સુરત ભરતી કલાર્ક કમ ટાઈપીસ્ટ,કોમ્યુટર ઓપરેટર,પટાવાળા,સેનેટરી ઈન્સ્પેક્ટર,ડ્રાઈવર,એજીનીયર, અને મુકાદમ ની જગ્યાઓ માટે ભરતી 2022

તરસાડી નગરપાલિકા, જિ.સુરત દ્વારા તાજેતરમાં કલાર્ક કમ ટાઈપીસ્ટ,કોમ્યુટર ઓપરેટર,પટાવાળા,સેનેટરી ઈન્સ્પેક્ટર,ડ્રાઈવર,એજીનીયર, અને મુકાદમની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો તરસાડી નગરપાલિકા, જિ.સુરત ભરતી કલાર્ક કમ ટાઈપીસ્ટ,કોમ્યુટર ઓપરેટર,પટાવાળા,સેનેટરી ઈન્સ્પેક્ટર,ડ્રાઈવર,એજીનીયર, અને મુકાદમ ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

તરસાડી નગરપાલિકા, જિ.સુરત માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 10 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭માં ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭માં છે.

 

તરસાડી નગરપાલિકાના કર્મચારીઓની ભરતી માટે નગરપાલિકા નિયામકશ્રીએ હુકમ ક્રમાંક : નપાનિ મહેકમ તરસાડી/વશી/૧૧૯૮૮/ ૦૮ તા.૨૬/૦૯/૨૦૦૮ના રોજ નગરપાલિકાની વિવિધ શાખાઓની જગ્યાઓ ભરવાની મંજૂરી આપેલ છે. તરસાડી નગરપાલિકાની તા.૩૧/૦૭/૨૦૧૮ની સામાન્ય સભાના ઠરાવ નંબર.૧૨ () થી અને .પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરતના હુકમ નંબર. પ્રાકન /મકમ-૧/ તરસાડી/ વશી. ૧૫૫૬/૨૦૨૧ જા.નં.૨૮૬૫ થી ૨૮૬૭ તા.૦૭/૦૩/૨૦૨૨ થી ઠરાવ્યા અનુસાર નીચે જણાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

જગ્યાનું નામ:

કલાર્ક કમ ટાઈપીસ્ટ,કોમ્યુટર ઓપરેટર,પટાવાળા,સેનેટરી ઈન્સ્પેક્ટર,ડ્રાઈવર,એજીનીયર, અને મુકાદમ

શાખાનું નામ

1 સામાન્ય વહીવટી શાખા

જગ્યાનું નામ

A  કલાર્ક કમ ટાઈપીસ્ટ

શૈક્ષણિક લાયકાત

એચ.એસ.સી.પાસ

સીસીસી પરીક્ષા પાસ

B કોમ્યુટર ઓપરેટર

 શૈક્ષણિક લાયકાત

એચ.એસ.સી.પાસ

સી.સી.સી પરીક્ષા પાસ

  હિસાબી શાખા

  જગ્યાનું નામ

પટાવાળા

શૈક્ષણિક લાયકાત ધોરણ ૦૮ પાસ

3 વેરા શાખા

જગ્યાનું નામ

કલાર્ક કમ કોમ્યુટર ઓપરેટર

શૈક્ષણિક લાયકાત એચ.એસ.સી.પાસ, સીસીસી પરીક્ષા પાસ

 આરોગ્ય શાખા

જગ્યાનું નામ

 A સેનેટરી ઈન્સ્પેક્ટર

શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કોર્સ, સીસીસી પરીક્ષા પાસ

B કલાર્ક

શૈક્ષણિક લાયકાત એચ.એસ.સી. પાસ, સીસીસી પરીક્ષા પાસ

C ડ્રાઈવર

શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી.પાસ, હેવી લાયસન્સ

5 પાણી અને વીજળી વ્યવસ્થા શાખા

જગ્યાનું નામ

 A હાઈડ્રોલીક એજીનીયર

શૈક્ષણિક લાયકાત બેચરલ ઓફ  એજીનીયરીંગ ઈન સીવીલ/ મીકેનીકલ પાણી, ગટર, વીજળી વ્યવસ્થા કામનો અનુભવ

B મુકાદમ

શૈક્ષણિક લાયકાત ધોરણ ૦૮ પાસ

. અરજદારે નગરપાલિકાના નિયત કરેલ નમુનામાં નગરપાલિકાની કચેરી રૂબરૂ આવી અરજી પત્રક મેળવી સ્પષ્ટ સુવાચ્ય અક્ષરોમાં અરજી કરવાની રહેશે. અધુરી છેકછાક વાળી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. માટે કોઈ કારણો આપવામાં આવશે નહીં. અરજી પત્રક ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં.

2 નિયામકશ્રી નગરપાલિકાઓ ગુ.રા ના ભરતી મંજૂરી તા.૧૬/૦૩/૧૧ના રોજના હુકમની શરત નં. અનુસાર સીધી ભરતીની નિમણુંક પાંચ વર્ષના સમયગાળા માટે ફીક્સ પગારમાં અજમાયશી ધોરણે કરવામાં આવશે. ત્યારબાદ નગરપાલિકાને સેવા સંતોષકારક જણાશે તો નિયમોનુસાર જે તે જગ્યા પર તત્સમયે પ્રવર્તમાન પગાર ધોરણ મુજબ નિયમીત કરવામાં આવશે.

3 સામાન્ય કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળી શકશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે પરંતુ આવા ઉમેદવારોએ ..જા. તથા .જા.ના જાતિનું પ્રમાણપત્ર તથા ક્રીમીલેયરમાં વર્ગમાં સમાવેશ થતો નથી તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અરજી સાથે સામેલ રાખવાનું રહેશે.

. જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો સાથે રજીસ્ટર પોસ્ટ .ડી.થી નગરપાલિકા, તરસાડી જી.સુરતને મળે તે રીતે મોકલવાની રહેશે. નગરપાલિકાની પસંદગી સમિતિના નિર્દેશ થયાના તારીખે ઉમેદવારે પોતાના સ્વખર્ચે આવવાનું રહેશે. કોઈપણ જાતનું ભાડાભથ્થુ મળશે નહીં. ઉપરોક્ત કામે કોઈપણ નિર્ણય કરવાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે.

તરસાડીસૂરતનગરપાલિકા

 જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૭માં

 જાહેરાત પ્રસિધ્ધ તા.૭/૪/૨૦૨૨

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.