Type Here to Get Search Results !

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા ભરતી Mahesana Urban Co-operative Bank Ltd. bharti for 50 POSTS 2022

 

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા ભરતી

 

 ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા 50 કલેરીકલ ટ્રેઇની ની જગ્યાઓ માટે ભરતી 2022

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા

 (મલ્ટી સ્ટેટશિડયુલ્ડ બેન્ક).

હેડ ઓફિસ : અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઈવે, મહેસાણા-૩૮૪009

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.દ્વારા તાજેતરમાં 50 કલેરીકલ ટ્રેઇની ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા 50 કલેરીકલ ટ્રેઇની ની જગ્યાઓ માટે ભરતી 2022માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 50 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો તા.૧૫-૦૫-ર0રર ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ તા.૧૫-૦૫-ર0રર છે.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

કલેરીકલ ટ્રેઇની ની ભરતી અંગે

 ઉતર ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ બેન્ક જેનો બીઝનેશ રૂા.૧૨૪00 કરીડ થી વધારે છે. બેન્કને કલેરીકલ ટ્રેઇની સ્ટાફની જરૂરીયાત હોઇ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારીએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા.૧૫-૦૫-ર0રર સુધી કરવી. ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે રૂા.100/- નો બેન્કના નામની નોન રીફંડેબલ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ. સી. ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંગ-૨ સાથે રજીસ્ટર પોસ્ટથી બેન્કની ઉપરોકત સરનામ તો, 30-0પ-ર0રર સુધીમાં મળે તે રીતે મોકલી આપવી.

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.

કુલ ખાલી જગ્યા: પ0 આશરે પોસ્ટ્સ

પોસ્ટ:  કલેરીકલ ટ્રેઇની

કોણ અરજી કરી શકે

લાયકાત :

UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી

 1 ) MCom., MSc.( Science ), MCA, MBA

 ( ગ્રેજ્યુએશને અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવો જરૂરી છે.

 2) MSc.(Science), MCA, MBA ના ડાયરેકટ કોષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉમર : તા. 01-0પ-ર0રર ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ ૩૫ વર્ષ સુધી.

પગાર ધોરણ : પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૪000/- બીજા વર્ષ ૧૫000/= અને ત્રીજા વર્ષ ૧૬000/- રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ.જેમાં લધુતમ કુલ પગાર : ૨૫૮00/= રહેશે,

પસંદગી પ્રક્રિયા:

લેખિત પરીક્ષા ; IBPS મુબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ કર્વાલીફાઇડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્ય થી સિલેકશન કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારીએ બેન્ક ની વેબસાઇટ www.mucbank.com ઉપર ઓનલાઇન અરજી તા.૧૫-૦૫-ર0રર સુધી કરવી. ઓનલાઇન કરેલ અરજી ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કોપી સાથે રૂા.100/- નો બેન્કના નામની નોન રીફંડેબલ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, એલ. સી. ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ નંગ-૨ સાથે રજીસ્ટર પોસ્ટથી બેન્કની ઉપરોકત સરનામ તો, 30-0પ-ર0રર સુધીમાં મળે તે રીતે મોકલી આપવી

 નોંધ : ૧. ઓનલાઇન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

૨.આ જગ્યાઓ મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.

3. ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.

તા: ૧૨-૦૪-૨0રર

 સ્થળ : મહેસાણા.

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ.મહેસાણા

મહત્વપૂર્ણ Links

 જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો

વધુ વિગતો માટે:  અહી ક્લિક કરો


Gujueduhouse1 હોમ પેજ: અહીં ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.