Type Here to Get Search Results !

LRD કોન્સ્ટેબલ પરીક્ષા કેન્દ્ર સંબંધિત સૂચના Constable Exam Center related Notification

 LRD કોન્સ્ટેબલ પરીક્ષા કેન્દ્ર સંબંધિત સૂચના 2022 

 

લોકરક્ષક દળની LRD કોન્સ્ટેબલ પરીક્ષા કેન્દ્ર સંબંધિત સૂચના 2022

LRD Constable Exam Center related Notification:


તા
.૧૦.૦૪.૨૦૨૨ ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર નીચે મુજબની સ્કુલો/કોલેજોના નામ/સરનામાનાં સ્પેલીંગમાં સુધારો જણાયેલ છે. જેથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી નીચે પ્રમાણે સુધારો ધ્યાને લેવાનો રહેશે. માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.

.નં.

જિલ્લો

કોલલેટરમાં દર્શાવેલ સ્કુલનું નામ અને સરનામું

સુધારેલ સ્કુલનું નામ અને સરનામું

સુરત

MADAV BAAG VIDHYABHAVAN UNIT-1, NEW KOSAD ROAD, AMROLI, TALUKA- CHORYASI DIST- SURAT

MADHAVBAG VIDHYABHAVAN UNIT-1, NEW KOSAD ROAD, AMROLI, TALUKA- CHORYASI DIST- SURAT

સુરત

MADAV BAAG VIDHYABHAVAN UNIT-2, NEW KOSAD ROAD, AMROLI, TALUKA- CHORYASI DIST- SURAT

MADHAVBAG VIDHYABHAVAN UNIT-2, NEW KOSAD ROAD, AMROLI, TALUKA- CHORYASI DIST- SURAT

સુરત

SHREE S. P. ZARIWALA HIGHSCHOOL, GOPIPURA, ANNIE BESANT ROAD,SURAT

SHREE S. P. ZAVERI GIRLS HIGHSCHOOL, GOPIPURA, ANNIE BESANT ROAD,SURAT

સુરત

GURUKUL VIDHYAPITH V. D. CHOKSHI ENG.MED. SCHOOL, KATARGAM , GIDC, SUMUL DAIRY ROAD, SURAT

GURUKUL VIDHYAPITH V. T. CHOKSHI ENG.MED. SCHOOL, KATARGAM , GIDC, SUMUL DAIRY ROAD, SURAT

સુરત

GURUKUL VIDHYAPITH V. D. CHOKSHI GUJ.MED. SCHOOL, KATARGAM , GIDC, SUMUL DAIRY ROAD, SURAT

GURUKUL VIDHYAPITH V. T. CHOKSHI GUJ.MED. SCHOOL, KATARGAM , GIDC, SUMUL DAIRY ROAD, SURAT

સુરત

GURUKUL VIDHYAPITH V. D. C. KANYA VIDHYALAY SCHOOL, SUMUL DAIRY ROAD, NEAR BADAGANESH MANDIR, KATARGAM, SURAT

GURUKUL VIDHYAPITH V. T. C. KANYA VIDHYALAY SCHOOL, SUMUL DAIRY ROAD, NEAR BADAGANESH MANDIR, KATARGAM, SURAT

અમદાવાદ

PRASHANAT HIGH SCHOOL, TRISHLA PARK, SHIV SAGAR ESTATE, JIVARAJ PARK

PRASHANT HIGH SCHOOL, TRISHLA PARK, SHIV SAGAR ESTATE, JIVARAJ PARK, AHMEDABAD.

અમદાવાદ

AADHARSH HINDI VIDHYALAYA, B/H BHAGAWATI FALTS, JIVARAJPARK, AHMEDABAD

AADARSH HINDI VIDHYALAYA, B/H BHAGAWATI FALTS, JIVARAJPARK, AHMEDABAD

અમદાવાદ

VISHWABHARATI BHAVAN, BHAIKAKA NAGAR, THALTEJ, AHMEDABAD

VISHWABHARTI GIRLS HIGH SCHOOL, BHAIKAKA NAGAR, THALTEJ, AHMEDABAD

૧૦

અમદાવાદ

SANKALP INTERNATION GUJ MEDIUM UNIT 1, OPP SAMIP AVNUE , NIKOL GAM, NIKOL

SANKALP INTERNATION GUJ MEDIUM UNIT 1, OPP SAMIP AVNUE , NIKOL GAM, NIKOL, AHMEDABAD

૧૧

અમદાવાદ

SANKALP INTERNATION GUJ MEDIUM UNIT 2, OPP SAMIP AVNUE , NIKOL GAM, NIKOL

SANKALP INTERNATION GUJ MEDIUM UNIT 2, OPP SAMIP AVNUE , NIKOL GAM, NIKOL, AHMEDABAD

૧૨

અમદાવાદ

SHRI SARASWATI MANDIR HIGH SCHOOL, PUNIT MARG, L.G.CORNER, MANINAGAR

SHRI SARASWATI MANDIR HIGH SCHOOL, PUNIT MARG, L.G.CORNER, MANINAGAR, AHMEDABAD.

૧૩

અમદાવાદ

V.V. TOMAR HINDI H.S.SCHOOL, VIDYANAGAR, BHARGAV ROAD, KUBERNAGAR

V.V. TOMAR HINDI H.S.SCHOOL, VIDYANAGAR, BHARGAV ROAD, KUBERNAGAR, AHMEDABAD.

૧૪

આણંદ

KNOWNAEDGE HIGH SCHOOL UNIT-1, BAKROL, TA.ANAND

KNOWLEDGE HIGH SCHOOL UNIT-1, BAKROL, TA.ANAND

૧૫

આણંદ

KNOWNAEDGE HIGH SCHOOL UNIT-2, BAKROL, TA.ANAND

KNOWLEDGE HIGH SCHOOL UNIT-2, BAKROL, TA.ANAND

૧૬

આણંદ

KNOWNAEDGE HIGH SCHOOL UNIT-3, BAKROL, TA.ANAND

KNOWLEDGE HIGH SCHOOL UNIT-3, BAKROL, TA.ANAND

૧૭

આણંદ

KNOWNAEDGE HIGH SCHOOL UNIT-4, BAKROL, TA.ANAND

KNOWLEDGE HIGH SCHOOL UNIT-4, BAKROL, TA.ANAND


:: લેખિત પરીક્ષા અંગેની સુચના (તા.૦૪.૦૪.૨૦૨૨) ::

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) નારોજ યોજવામાં આવનાર છે. તેના કોલલેટર https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દ્વારા લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર કે જેમણે  લોકરક્ષક દળની ભરતી પરીક્ષા માટે અરજી કરી છે . પરીક્ષાની (LRD Exam) ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ તેઓ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in  . કોલ લેટર અગાઉ 03 એપ્રિલ 2022થી ઓનલાઇન થવાના હતા. જોકે, તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી ને 04 એપ્રિલ 2022 આજે સોમવારે બપોરે 1.30 કલાકથી ઓજસ વેબસાઈટ પર (https://ojas.gujarat.gov.in  ) વેબસાઈટ પર એલઆરડીની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક પેજ પર નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

લોક રક્ષક ભરતીની તારીખ 10 એપ્રિલના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર https://ojas.gujarat.gov.in   પરથી ડાઉનલોડ કરી શકાશે.'  હસમુખ પટેલે લખ્યું હતું કે કે તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવી રહી છે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર LRB/202122/2

સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે

કુલ ખાલી જગ્યા: 10459 પોસ્ટ્સ

પરીક્ષા નામ: લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા

Important Dates:

LRD Written Exam Dates: 10 April 2022

LRD Call Letter Status: Released

Official Website of Call Letter: ojas.gujarat.gov.in

LRD Gujarat Website: https://lrdgujarat2021.in/

 

મહત્વપૂર્ણ તારીખો:

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) નારોજ યોજવામાં આવનાર છે. તેના કોલલેટર https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

ઉમેદવારો માટે અગત્યની સૂચના

1 લેખિત પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંટા વાળી ઘડીયાળ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. ડિજિટલ કે સ્માર્ટ વોચની છૂટ નથી

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું? :: 

સત્તાવાર વેબસાઇટ અથવા નીચે આપેલી સીધી લિંક ખોલો.

કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત

Select Job : LRB/202122/2-Written Exam (OMR-BASED)સિલેક્ટ કરો

નીચે Confirmation Number ના બોક્સમાં જઈને તમારો રજિસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર નાખો

ત્રીજા નંબરના બોક્સમાં જઈને તમારી જન્મ તારીખ દાખલ કરો. (dd/mm/yyyy)

હવે કોલ લેટર મેળવવા માટે OK બટન પર ક્લિક કરો

 

મહત્વપૂર્ણ લિંક

ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી અને કોલ લેટર ડાઉનલોડ કરી શકે  છે.

કોલ લેટર ડાઉનલોડ લિંકઅહી ક્લિક કરો

વધુ જાણકારી માટેઅહી ક્લિક કરો

નોંધઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.