Type Here to Get Search Results !

બાગાયત સહાયલક્ષી યોજનાઓ ikhedut bagayat sahay yojanan 2022

 બાગાયત સહાયલક્ષી યોજનાઓ

 

આંતરરાષ્ટ્રીય ફળ અને શાકભાજી વર્ષ નિમિત્તે

બાગાયત સહાયલક્ષી યોજનાઓ (વધુ ઉત્પાદન, મુલ્યવર્ધન અને વધુ આવક માટે)

Horticulture Mission

નવા ફળપાક વાવેતર વિસ્તાર વધારવામાં સહાય છે.

 કમલમ (ડ્રેગન ફુટ) વાવેતરમાં સહાય

ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય (આંબા, જામફળ, નાળીયેરી વિગેરે)

ટીસ્યુ કેળ, પપૈયા તથા ખારેકની ખેતીમાં સહાય

હાઇબ્રીડ શાકભાજીના વાવેતર તથા સરગવાની ખેતીમાં સહાય

 વેલાવાળા શાકભાજીમાં ટેક/મંડપમાં સહાય (કાચી, અર્ધપાકા અને પાકા મંડ૫)

ફુલપાક, ઔષધિય, સુગંધિત, મસાલા પાકોના વાવેતરમાં સહાય

બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય

બાગાયતી પાકોમાં PHM માટે પેકીંગ મટીરીયલ્સ (બોકસ)માં સહાય

સંકલિત ખાતર તથા જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં સહાય

 ટુલ્સ ઇકવીપમેન્ટ, ગ્રેડીંગના સાધાનોમાં સહાય (તાડપત્રી, વજનકાંટો, કેરેટ)

 બાગાયતી ખેતી માટે ટ્રેકટર (૨૦PTO HP સુધી) તથા પાવર ટીલરમાં સહાય

સ્વયં સંચાલિત બાગાયતી મશીનરીમાં સહાય

પાવર નેપસેક સ્પેયર તેમજ ટ્રેકટર માઉન્ટેડ સ્પેયરની ખરીદીમાં સહાય

બાગાયતી ખેતીમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકામાં સહાય

બાગાયતી પાકોના નવા પ્રોસેસીંગ યુનિટ બનાવવામાં સહાય

રક્ષીત ખેતીમાં સહાય (મલ્ચીંગ, નેટ હાઉસ, પોલી ટનલ વગેરે)

કોલ્ડ સ્ટોરેજ, રીફરવાન,મીનીમલ પ્રોસેસીંગ યુનિટ,પેકહાઉસ તથા પ્રોસેસીંગ એકમોમાં સહાય

ફળ, ફુલ, શાકભાજીનું વેચાણ કરતાં નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી વિતરણ છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની તાલીમ અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને વૃતિકા"

ઉપરોક્ત તમામ તથા બીજી ઘણી બાગાયતી યોજનાઓના લાભ તેમજ જાણકારી માટે વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in પર મોબાઈલ, -ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઈબર કાફેમાંથી ઓનલાઈન અરજી તા. ૩૦-૦૪-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે તથા અરજી કર્યા બાદ કચેરીએ પહોંચતી કરો

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

-: વધુ માહિતી માટે :

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન-, વસ્ત્રાપુર, અમદાવાદ-પર, નો સંપર્ક કરવો.

બાગાયતી ખેતી અપનાવો, સમૃદ્ધિ લાવો

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.