Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મીકેનીકલ સાઇડની પરીક્ષા કોલ લેટર Gujarat State Road Transport Corporation -GSRTC Mechanical Side written exam hall ticket download

   ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC પરીક્ષા કોલ લેટર

 


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મીકેનીકલ સાઇડની જુદી જુદી કક્ષાઓની O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC  મીકેનીકલ સાઇડની જુદી જુદી કક્ષાઓની O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની ની ભરતી ઓનલાઇન મુખ્ય પરીક્ષાના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર કે જેમણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC  મીકેનીકલ સાઇડની જુદી જુદી કક્ષાઓની પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક પેજ પર નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો


સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC  

કુલ ખાલી જગ્યા: 659 પોસ્ટ્સ

પોસ્ટ:  જાહેરાત ક્રમાંક : GSRTC/201920/33 હેડ આર્ટ / લીડીંગ હેન્ડ (મીકેનીક),

GSRTC/201920/38 આર્ટ બી ટીનસ્મીથ | વેલ્ડર,

GSRTC/ 201920/35 આર્ટ ઇલેક્ટ્રીશીયન,

GSRTC/201920/41 આર્ટી બી બેન્ચફીટર તથા

 GSRTC/ 201920/34 આર્ટ મીકેનીક

ની 0.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા. ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ તેમજ

જાહેરાત ક્રમાંક : GSRTC/201920/43 આર્ટ સી બોડીફીટર,

 GSRTC/201920/46 આર્ટ સી વેલ્કેનાઇઝર તથા

GSRTC/201920/36 આટી બી બોડીફીટર

મહત્વપૂર્ણ તારીખો:

પરીક્ષાતારીખ: તા. ૧૦/૦૪/૨૦૨૨  , તા. ૧૭/૦૪/૨૦૨૨

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મીકેનીકલ સાઇડની જુદી જુદી કક્ષાઓની O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા, પરીક્ષા ફી ભરવા તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારોને ફી મુસાફરી પાસ આપવા બાબત નિગમની મીકેનીકલ સાઇડની જદી જદી કક્ષાઓ પૈકીની જાહેરાત ક્રમાંક : GSRTC/201920/33 હેડ આર્ટ / લીડીંગ હેન્ડ (મીકેનીક), GSRTC/201920/38 આર્ટ બી ટીનસ્મીથ | વેલ્ડર, GSRTC/ 201920/35 આર્ટ ઇલેક્ટ્રીશીયન, GSRTC/201920/41 આર્ટી બી બેન્ચફીટર તથા GSRTC/ 201920/34 આર્ટ મીકેનીકની 0.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા. ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ તેમજ જાહેરાત ક્રમાંક : GSRTC/201920/43 આર્ટ સી બોડીફીટર, GSRTC/201920/46 આર્ટ સી વેલ્કેનાઇઝર તથા GSRTC/201920/36 આટી બી બોડીફીટરની 0.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા. ૧૭/૦૪/૨૦૨૨ ના રોજ લેવામાં આવનાર છે જેની હોલ ટીકીટ ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ઉમેદવારે અરજીપત્રકમાં દેશોવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ નાંખીને ડાઉનલોડ કરવાની રહેશે તથા જનરલ કેટેગરીના ઉમેદવારોએ કોઇ પણ -પોસ્ટમાં અસલ કોલલેટરની બીજી કોપી રજુ કરીને પરીક્ષા ફી પેટે રૂા. ૨૫૦/- તથા પોસ્ટલ ચાર્જ રૂા. ૧૨/- એમ કુલ - રૂા. ર૬૨- જમા કરાવી સિક્કા સ્ટીકર સાથેની રસીદ અસલ કોલલેટર સાથે બીડવાની રહેશે અને પરીક્ષા સમયે અસલ કોલલેટર સાથે અચુક લાવવાની રહેશે તેમજ કોલ લેટરની બીજી નકલ પોસ્ટ ઓફીસના રેકર્ડ માટે પોસ્ટ ઓફીસમાં આપવાની રહેશે અન્ય બીજી કોઈ રીતે ફી સ્વિકારવામાં આવશે નહીં. બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ જો પરીક્ષા ફી ભરેલ હશે તો તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. બિનઅનામતના જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ નથી તેવા ઉમેદવારોના નામની યાદી નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે. અનુ.જાતિ/અનુ.જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસના ફ્રી પાસ માટે નિગમની વેબસાઇટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ ANNEXURE-A ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડક્ટરને રજુ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

 તા. ૨૯//૨૦૨૨

 સ્થળ : અમદાવાદ

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત  માટે  અહી ક્લિક કરો

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.