ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB) લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩) આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, (GPSSB) તાજેતરમાં લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩) આન્સર કી 2022. આ માટેની વિગતો નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
*જાહેરાત
ક્રમાંકઃ-૦૧/૨૦૨૧-૨૨
લેબોરેટરી
ટેકનીશીયન
(વર્ગ-૩)
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ભરવાપાત્ર જગ્યાઓ નીચેમજુ બ છે:-
ક્રમ |
જિલ્લા પંચાયત |
ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
|
|
|
|
|
૧ |
અમદાવાદ |
10 |
|
૨ |
અમરેલી |
3 |
|
3 |
આણંદ |
9 |
|
૪ |
અરવલ્લી |
3 |
|
૫ |
બનાસકાંઠા |
37 |
|
૬ |
ભરૂચ |
14 |
|
૭ |
ભાવનગર |
8 |
|
૮ |
બોટાદ |
2 |
|
૯ |
છોટાઉદેપરુ |
6 |
|
૧૦ |
દાહોદ |
30 |
|
૧૧ |
ડાંગ |
10 |
|
૧૨ |
દેવ ભુમિ દ્વારકા |
0 |
|
૧૩ |
ગાંધીનગર |
1 |
|
૧૪ |
ગીર સોમનાથ |
7 |
|
૧૫ |
જામનગર |
6 |
|
૧૬ |
જુનાગઢ |
2 |
|
૧૭ |
કચ્છ |
20 |
|
૧૮ |
ખેડા |
16 |
|
૧૯ |
મહીસાગર |
16 |
|
૨૦ |
મહસાણા |
7 |
|
૨૧ |
મોરબી |
4 |
|
૨૨ |
નર્મદા |
4 |
|
૨૩ |
નવસારી |
6 |
|
૨૪ |
પંચમહાલ |
10 |
|
૨૫ |
પાટણ |
16 |
|
૨૬ |
પોરબંદર |
3 |
|
૨૭ |
રાજકોટ |
16 |
|
૨૮ |
સાબરકાંઠા |
12 |
|
૨૯ |
સુરત |
10 |
|
૩૦ |
સુરેન્દ્રનગર |
9 |
|
૩૧ |
તાપી |
1 |
|
૩૨ |
વડોદરા |
8 |
|
૩૩ |
વલસાડ |
11 |
|
|
કુલ |
317 |
|
શૈક્ષણિક લાયકાત
(i) a Bachelor’s degree in chemistry or Microbiology or Bio-chemistry or Biotechnology obtained from any of the Universities established or incorporated by or under the central or a State Act in India, or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956;
(ii) Have passed the Diploma in Laboratory Technician or Medical Laboratory Technician or Medical Laboratory Technology or P.G. diploma in Medical Laboratory Technology or one year Medical Laboratory Technician Training Course or Laboratory Technician Training Course obtained from any of the Government Recognized institutes or Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;
(iii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;
(iv) adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા
A candidate shall not be more than 37 years of age. (ભરતી વય મર્યાદા
મજુ બ મહત્તમ વય મર્યાદા ૩૬ વર્ષ + ૦૧ વર્ષ ની વધુછુટછાટ =૩૭)
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
પગાર ધોરણઃ
૫રીક્ષા ફી
સામાન્ય વર્ગ(જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- +
નીચેની કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ચૂકવવાની રહેશે નહીં.
(1) અનુસૂચિત જાતિ (SC)
(2) અનુસૂચિત જન જાતિ (ST)
(3) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
(3) આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવાર (EWS)
(5) માજી સૈનિક તમામ કેટેગરી
(2) શારીરિક અશકતતા(દવ્યાંગતા) ધરાવતા (PD) તમામ કેટેગરી
Important Links
આન્સર કી ડાઉનલોડ કારવા: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
૧, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.) ધ્વારા પંચાયત સેવાની લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૫-૦૧-૨૦૨ ૨(બપોરના 13-૦૦ કલાક) થી તા. ૨૦-૦૧-૨૦૨૨(સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ. ૨૪-૦૧-૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમ પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૨૪-૦૧-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા, ૨૦-૦૧-૨૦૨૨સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો જાહેરાત દર્શાવેલ છે, જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને Signature (15 kb) જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો