Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB પરીક્ષા કોલ લેટર Call Letter Notification for Various Posts 2022

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB પરીક્ષા કોલ લેટર

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB પરીક્ષા કોલ લેટર આંકડા મદદનીશ (વર્ગ-૩), નાયબ  હિસાબનીશ (વર્ગ-૩) ,જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩),સમાજ કલ્યાણ નિરીક્ષક(જુ.ગ્રેડ)(વર્ગ-૩).વિસ્તરણ અધિકારી(સહકાર) (વર્ગ-૩),વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩),અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)(વર્ગ-૩)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

બ્લોક નં. પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/,ગાંધીનગર

સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB ભરતી આંકડા મદદનીશ (વર્ગ-૩), નાયબ  હિસાબનીશ (વર્ગ-૩) ,જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩),સમાજ કલ્યાણ નિરીક્ષક(જુ.ગ્રેડ)(વર્ગ-૩).વિસ્તરણ અધિકારી(સહકાર) (વર્ગ-૩),વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩),અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)(વર્ગ-૩) પરીક્ષાના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવાર કે જેમણે આંકડા મદદનીશ (વર્ગ-૩), નાયબ  હિસાબનીશ (વર્ગ-૩) ,જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩),સમાજ કલ્યાણ નિરીક્ષક(જુ.ગ્રેડ)(વર્ગ-૩).વિસ્તરણ અધિકારી(સહકાર) (વર્ગ-૩),વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩),અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)(વર્ગ-૩)પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ લિંક આ પેજ પર નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

સંસ્થાનું નામ:  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB

પોસ્ટના નામ: આંકડા મદદનીશ (વર્ગ-૩), નાયબ  હિસાબનીશ (વર્ગ-૩) ,જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩),સમાજ કલ્યાણ નિરીક્ષક(જુ.ગ્રેડ)(વર્ગ-૩).વિસ્તરણ અધિકારી(સહકાર) (વર્ગ-૩),વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩),અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)(વર્ગ-૩)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા એપ્રિલ/મે- ૨૦૨૨ માં નીચેના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે. પરીક્ષા માટે જે તે સંવર્ગની સામે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે

1 જાહેરાત ક્રમાંક

 જા.ક્ર /૨૦૨૧-૨૨

 સંવર્ગનું નામ

 આંકડા મદદનીશ (વર્ગ-૩)

પરીક્ષાની તારીખ તા.૩૦-૦૪-૨૦૨૨ (શનિવાર)

પરીક્ષાનો સમય બપોરે ૧૫-૦૦ થી ૧૬-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો

તા.૧૯-૦૪-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી  

તા.૩૦-૦૪-૨૦૨૨ બપોરે ૧૫-૦૦ કલાક સુધી

2 જાહેરાત ક્રમાંક જા.ક્ર પ/ર૦૨૧-૨૨

સંવર્ગનું નામ નાયબ  હિસાબનીશ (વર્ગ-)

પરીક્ષાની તારીખ તા.૦૮-૦૫-૨૦૨૨ (રવિવાર)

પરીક્ષાનો સમય સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૨૭-૦૪-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

તા.૦૮-૦૫-૨૦૨૨. સવારે ૧૧-૦૦ કલાક સુધી

 

3 જાહેરાત ક્રમાંક જા.ક્ર ૧૧/ર૦૨૧-૨૨

સંવર્ગનું નામ જુનીયર ફાર્માસીસ્ટ (વર્ગ-૩)

પરીક્ષાની તારીખ તા.૦૮-૦૫-૨૦૨૨ (રવિવાર)

પરીક્ષાનો સમય બપોરે ૧૫-૦૦ થી ૧૬-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૨૭-૦૪-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

તા.૦૮-૦૫-૨૦૨૨. સવારે -૦૦ કલાક સુધી

 

4 જાહેરાત ક્રમાંક જા.ક્ર. /0૨૧-૨૨

સંવર્ગનું નામ સમાજ કલ્યાણ નિરીક્ષક(જુ.ગ્રેડ)(વર્ગ-)

પરીક્ષાની તારીખ તા.૧૫-૦૫-૨૦૨૨  (રવિવાર)

પરીક્ષાનો સમય સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૦૪-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

તા.૧૫-૦૫-૨૦૨૨સવારે ૧૧-૦૦ કલાક સુધી

 

5 જાહેરાત ક્રમાંક જા.ક્ર /ર૦૧-૨૨

સંવર્ગનું નામ વિસ્તરણ અધિકારી(સહકાર) (વર્ગ-)

પરીક્ષાની તારીખ તા.૧૫-૦૫-૨૦૨૨  (રવિવાર)

પરીક્ષાનો સમય બપોરે ૧૬-૦૦ થી ૧૭-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૦૪-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

તા.૧૫-૦૫-૨૦૨૨સવારે -૦૦ કલાક સુધી

6 જાહેરાત ક્રમાંક જા.ક્ર 3/0૨૧-૨૨

સંવર્ગનું નામ વિભાગીય હિસાબનીશ (વર્ગ-)

પરીક્ષાની તારીખ તા.૨૨-૦૫-૨૦૨૨  (રવિવાર)

પરીક્ષાનો સમય સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૧૧-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

 તા. ૨૨-૦૫-૨૦૨૨સવારે ૧૧-૦૦ કલાક સુધી

7 જાહેરાત ક્રમાંક જા.ક્ર. ૧૩/ર૦૧-૨૨

સંવર્ગનું નામ અધિક મદદનીશ ઇજનેર(સિવિલ)(વર્ગ-)

પરીક્ષાની તારીખ તા.૨૨-૦૫-૨૦૨૨  (રવિવાર)

પરીક્ષાનો સમય બપોરે ૧૫-૦૦ થી ૧૬-૩૦

કોલલેટર હોલટીકીટ/ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો      

તા.૧૧-૦૫-૨૦૨૨ બપોરે ૧૩-૦૦ કલાકથી

 તા. ૨૨-૦૫-૨૦૨૨સવારે -૦૦ કલાક સુધી

 () ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 () ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટરપ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.

() જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ , પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે જે તે પરીક્ષાની તારીખ થી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો. તા.૧૧/૦૪/૨૦૨૨

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

GPSSB કૉલ લેટર ડાઉનલોડ 2022 :  અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

GPSSB અપડેટ્સ: અહીં ક્લિક કરો

Gujueduhouse1 હોમ પેજ: અહીં ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.