ESICમાં 93 SSO જગ્યાઓ ની ભરતી 2022
કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESIC માં SSO સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટની 93 જગ્યાઓ ની ભરતી 2022
ESIC Recruitment:
કર્મચારી રાજ્ય વીમા નિગમ (EMPLOYEES STATE INSURANCE CORPORATION) ESIC દ્વારા તાજેતરમાં સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESIC માં SSO સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટની 93 જગ્યાઓ ની ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESIC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 93 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 એપ્રિલ, 2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 12-04-2022 છે.
ESICમાં 93 SSOની ભરતી, 1.42 લાખ સુધી મળશે પગાર 2022
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESIC
કુલ ખાલી જગ્યા: 93 પોસ્ટ્સ
પોસ્ટ: સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટ
આ નોકરી માટે કુલ 93 એસએસઓની જગ્યા છે જે પૈકીની 43 બિન અનામત, 24 ઓબીસી, 09 એસસી, 08 એસટી, 09 ઈડબલ્યૂએસ, છે
કોણ અરજી કરી શકે
લાયકાત:
કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો સાથે જ કોમ્યુટરનું જ્ઞાન
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
અરજી ફી
ESIC SSO એપ્લિકેશન ફી 2022 બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે રૂ. 500 અને SC/ST/PWD/વિભાગીય ઉમેદવારો, સ્ત્રી ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન કેટેગરીના અરજદારો માટે અરજી ફી રૂ. 250 છે
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
પગારધોરણ
ESIC SSO પે સ્કેલ મુજબ 7મું લેવલ પે-સ્કેલ 7મા સેન્ટ્રલ પે કમિશન અનુસાર લાગુ થશે. આ ઉપરાંત ESIC SSOનો પગાર રૂ. 44,900થી રૂ. 1,42,400 સુધીનો હશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સ્કેન કરેલા ફોર્મેટમાં સબમિટ કરવા જરૂરી રહેશે. –
પાસપોર્સ ફોટોગ્રાફ,
સહી,
ડાબા હાથના થમ્બ ઇમ્પ્રેશન,
ડીક્લેરેશન,
શૈક્ષણિક દસ્તાવેજો
કઇ રીતે લેવાશે પરીક્ષા
પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે.
સૌપ્રથમ પ્રિલીમિનરી પરીક્ષા (100 ગુણ) હશે.
ત્યાર બાદ મેઇન પરીક્ષા (200 ગુણ) હશે.
બંને ફેઝ 1 અને 2 MCQ ફોર્મેટમાં હશે.
ત્રીજા ફેઝમાં કમ્પ્યૂટર સ્કીલ ટેસ્ટ અને લેખિત ટેસ્ટ રહેશે.
પાર્ટ Aમાં કમ્પ્યૂટ સ્કીલ ટેસ્ટ 50 માર્ક્સની રહેશે અને પાર્ટ Bમાં લેખિત પેપર રહેશે,
જેમાં અંગ્રેજમાં 50 માર્ક્સનું રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
પ્રારંભ તારીખ: 25/04/2022
છેલ્લી તારીખ: 12-4-2022
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો