Type Here to Get Search Results !

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી ભરતી Rajkot Smart City Development Limited -RSCDL bharti for Account Officer Post 2022

 

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી ભરતી 2022

 

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી Account Officer ની જગ્યાઓ માટે ભરતી 2022

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.

(A subsidiary company of Rajkot Municipal Corporation)

જાહેરખબર ક્રમાંક:0/૨૦૨૧-૨૨

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી દ્વારા તાજેતરમાં Account Officer ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી Account Officer ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરખબર ક્રમાંક:0/૨૦૨૧-૨૨

સંસ્થાનું નામ: રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી

કુલ ખાલી જગ્યા: 01 પોસ્ટ્

પોસ્ટ:  Account Officer પોસ્ટ્

ઉંમર મર્યાદા: વય મર્યાદા મહત્તમ 45 વર્ષ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

કોણ અરજી કરી શકે

લાયકાત:

B.Com with M.Com or MBA (Finance)

Experience :

a) Minimum 5 years and above 

b) Necessary competencies: Certified Tally ERP 9.0 and Basic Computer Knowledge

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ : ઑફલાઇન

Salary- Rs. 35,000 - Rs. 40,000 /-Per Month

કેવી રીતે અરજી કરવી?

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.(RSCDL) માટે નીચે મુજબની જગ્યાઓ કરાર આધારીત ૧૧ માસના કરારથી ભરવા માટે તા.20-03-૨૦૨૨ થી તા.-3-04-2022 સાંજના :૧૦ કલાક સુધીમાં રૂમ નં.૧૦ પ્રથમ માળે, વેસ્ટ ઝોન કચેરી, બીગ બજારની પાછળ, ૧૫૦' રીંગ રોડ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ-૩૬૦૦૦૫ ખાતે મોકલી આપવાની રહેશે. :

ઉપરોક્ત જગ્યા માટે અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ-;

. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ફોર્મમાં સ્વહસ્તે વિગતો ભરીને જરૂરી આધાર પુરાવા (પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ) સાથે ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ થી જમા કરાવવાની રહેશે. ચકાસણી દરમ્યાન નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોનાં અરજી ફોર્મ રદ્દબાતલ ગણવામાં આવશે.

, ઉંમર,શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તેમજ તેના આધાર પુરાવા તરીકે અરજી ફોર્મ સાથે નકલ જોડવાની રહેશે.

 . જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાતiડીગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે. તે પહેલાનો અનુભવ કોઇપણ સંજોગોમાં માન્ય ગણાશે નહિ. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે અનુભવનાં પુરાવા તરીકે ઉમેદવારે જે તે માન્ય સંસ્થાનું ઇન્વર્ડ/આઉટવર્ડ નંબર તથા તારીખ સહિતનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવનાં પુરાવા તરીકે માન્ય ગણાશે નહી. પરંતુ જો. તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ,પગાર સબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કર્યેથી,તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવામાં આવશે. અનુભવ બાબતે વિસંગતતા જણાશે તેવા કિસ્સામાં અનુભવ માન્ય/અમાન્ય ગણવા અંગે ચેરમેનશ્રી, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નો નિર્ણય આખરી ગણાશે.

 . ઉમેદવારે વેબસાઇટ (WWW.Smartcityrajkot.in) અને (www.rmc.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અરજી ફોર્મમાં દર્શાવેલ વિગતો સ્વહસ્તે ભરવાની રહેશે. જેમાં પાછળથી કોઇપણ સંજોગોમાં ફેરફાર કરવા રહેશે નહી.

. ઉમેદવારે અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઇલ નંબર તથા -મેઇલ એડ્રેસ લખવા અનિવાર્ય છે, જે ઉપર ભવિષ્યમાં ભરતી સંબધિત સંદેશા આપી શકાય. યોગ્ય મોબાઇલ નંબર તથા -મેઇલ એડ્રેસ દર્શાવેલ હોય તેવા ઉમેદવારને સંદેશો પહોંચે તે અંગે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ની કોઇ જવાબદારી રહેશે નહી

મહત્વપૂર્ણ Links

જાહેરાત  માટે  અરજી formમાટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.