Type Here to Get Search Results !

લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ અંગે મહત્વપૂર્ણ સૂચના અપડેટ LRD Recruitment important update 2022

 

 લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ અંગે મહત્વપૂર્ણ સૂચના અપડેટ

 

:: તા.૧૮/૦૩/૨૦૨૨ ::

તા.૨૧/૦૨/૨૦૨૨ નારોજ લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ મંગાવવામા આવેલ. જે અંગે કુલ-૧૨૫૪ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપરથી ચકાસણી કરતાં, કુલ-૧૨૫૪ અરજીઓ પૈકી ૧૦૨૯ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૨૫ અરજીઓની વિગત નીચે મુજબ છે.

() ૮૭ અરજીઓમાં ઉમેદવારોએ જાહેર થયેલ પરિણામમાં પોતાની લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી હોવા અંગે રજૂઆત કરેલ છે. તમામ ૮૭ ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તા.૨૨.૦૨.૨૦૨૨ના રોજ મૂકવામાં આવેલ કેટેગીરી ફેરફાર અંગેનું ૧૮૩૬નું લીસ્ટ જોઇ લેવું.

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ઉપરોકત અરજીઓ અનુસંધાને ભરતી બોર્ડનાં અન્ય ડેટામાં ચકાસણી કરતાં, જે ઉમેદવારોને પો... અને લોકરક્ષક કેડરના અલગ-અલગ કોલલેટર મળેલ હતા અને ભરતી બોર્ડ ખાતે બન્ને કોલલેટર મર્જ કરવા અંગે અરજી આપેલ હતી તેવા ઉમેદવારોની કેટેગીરી જાહેર કરેલ પરિણામમાં લોકરક્ષક કેડરની અરજી મુજબની કેટેગીરીના બદલે પો... કેડરની અરજી મુજબની કેટેગીરી દર્શાવેલ હોવાનું ધ્યાને આવેલ. જેથી હવે લોકરક્ષક કેડરની અરજી મુબજની કેટેગીરી ધ્યાને લેતાં નીચે મુજબનાં (પાંચ) મહિલા ઉમેદવારોનાં પરિણામમાં ફેરફાર થાય છે.

. નં.

નામ અને કન્ફ.નં.

પો... અરજી મુજબની કેટેગીરી

લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી

જાહેર થયેલ પરિણામ મુજબ ઉંચાઇ

જાહેર થયેલ પરિણામ

સુધારા બાદ પરિણામ

LAXMIBAHEN ISHVARBHAI KHARADI
Conf.No. 33281493

SC

ST

151.50

નાપાસ

પાસ

PUSHPABEN LALABHAI RAJAT
Conf.No.95510019

SC

ST

152.00

નાપાસ

પાસ

LILU NATHABHAI MORI
Conf.No.13497517

ST

SEBC

154.00

પાસ

નાપાસ

JOSHABEN PARVATBHAI HAJARIYA
Conf.No.41458238

ST

SEBC

152.00

પાસ

નાપાસ

ALKABEN DALASANJI SOLANKI
Conf.No.75224583

ST

SEBC

152.70

પાસ

નાપાસ

.નં. , અને મુજબના ઉમેદવાર પોતાના નાપાસ પરિણામથી અજાણ હોઇ, ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ. જેમાં .નં. અલકાબેન સોલંકી ગેરહાજર રહેલ તેમજ .નં. અને મુજબના બન્ને ઉમેદવાર પૂનઃ માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.

() પો... અને લોકરક્ષક કેડરના કોલલેટરને મર્જ કરવા અથવા મર્જની વિગતમાં સુધારો કરવા અંગે મળેલ કુલ-૧૧૩ ઉમેદવારોના પો... અને લોકરક્ષકના કોલલેટરને મર્જ કરવામાં આવેલ છે પો... કેડરના પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે. વિગત જોવા માટે અહીં કલીક કરો....

() બાકી રહેલ કુલ-૨૫ અરજીઓની તેમજ તે અરજીઓ સંબંધે વિગતવારની ચકાસણી કરતાં,

(A) પરિણામમાં સમાવેશ થયેલ છે પરંતુ, માર્કસ શૂન્ય હોવા અંગે મળેલ એક અરજી તેમજ અન્ય ડેટાની ચકાસણી કરતાં, નીચે મુજબનાં કુલ- ઉમેદવારોના પરિણામમાં માર્કસ શૂન્ય દર્શાવેલ હતા.

Sr.No.

CONFIRM.
NO.

NAME OF CANDIDATE

RUNNING
NET TIME

પરિણામમાં દર્શાવેલ ગુણ

સુધરેલ ગુણ

1

15477897

KIRAN DAHYABHAI HARIJAN

00:08:38

0

15

2

36387877

VIBHABEN YOGESHKUMAR JADAV

00:08:53

0

15

3

97170606

VASANT KUMAR SANDHABHAI CHAUDHARY

00:12:18

0

10

જે અંગેનો જરૂરી સુધારો ડેટાબેઝમાં કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપર દર્શાવેલ છેલ્લા કોલમ મુજબના ગુણ ધ્યાને લેવાના રહેશે.

(B) ઉમેદવાર જયપાલસિંહ હરદેવસિંહ રાણા, કન્ફ.નં.૫૯૧૬૧૭૫૯ નાઓ નામદાર કોર્ટનાં SCA-2585/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ પરંતુ પરિણામમાં નામ હોવા અંગે મળેલ અરજીની ચકાસણી કરતાં, શરતચૂકથી જાહેર કરેલ પરિણામમાં સમાવેશ થયેલ હોઇ, હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

(C) ઉમેદવાર ઠાકોર રણજીતજી પ્રવિણજી, કન્ફ.નં.૪૧૨૨૧૧૮૮ નાઓ નામદાર કોર્ટનાં SCA-1178/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ છે. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

(D) પો... અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે પરંતુ પો... મુજબનું પાસ પરિણામ લોકરક્ષકમાં જાહેર થયેલ નથી તે બાબતની મળેલ એક અરજી અન્વયે ચકાસણી કરતા, નીચે મુજબના ઉમેદવારોના પો... ના પાસ પરિણામ મુજબ લોકરક્ષકનાં પાસ પરિણામ જાહેર થયેલ હોવાનું ધ્યાને આવેલ છે.

Sr.
No.

PSI
Confim.No

Name

PSI
Confim.No

1

31293646

Mr. RAVIBHAI VIRABHAI CHAVDA

89222046

2

12883760

Mr. SUMANKUMAR HEMRAJBHAI CHAUDHARI

31291233

3

31079317

Mr. MAHEPALSINH HINDUSINH SOLANKI

87991571

4

47712404

Mr. NAGAJIBHAI SOMABHAI BAROT

33578321

5

60934865

Mr. VIJAYKUMAR PRAVINBHAI PARMAR

15442928

6

10880978

Mr. GOHIL KULDIPSINH RANJITSINH

20871171

ઉપરોકત ઉમેદવારોને પો...ના જાહેર થયેલ પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે.

(E) નીચે મુજબના ઉમેદવારોએ પોતે પાસ હોવા છતાં જાહેર કરેલ પરિણામમાં પોતાનું નામ નથી તે બાબતની અરજી કરેલ. જેની ચકાસણી કરતાં ઉમેદવારોના એનેક્ષર-/-બી મુજબના ડેટા જાહેર કરવામાં આવેલ લોકરક્ષક પરિણામમાં અપડેટ થયેલ હોઇ, નાપાસ જાહેર કરેલ હતા. જેઓને હવે એનેક્ષર-/એનેક્ષર--બી મુજબના ડેટા ધ્યાને લેતાં પાસ જાહેર કરવામાં આવે છે.

.નં.

નામ

જેન્ડર

કેટેગીરી

ડેટા મુજબ ઉંચાઇ

એનેક્ષર-/-બી મુજબ ઉંચાઇ

TRUPTI JADAVBHAI PAMAK CONFIRM.NO.22235018

FEMALE

SEBC

154

154.5

MANISHABEN VELJIBHAI THAKOR CONFIRM.NO.53980451

FEMALE

SEBC

154.1

154.6

JINAL GORDHANBHAI JOSHI
CONFIRM.NO. 95101788

FEMALE

General (EWS)

154

154.5

(F) નીચે મુજબના બે ઉમેદવારોએ આપેલ અરજી બાબતનો નિર્ણય બાકી હોઇ, તેઓની શારીરીક માપ કસોટી થઇ શકેલ નહી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને શારીરીક માપ કસોટી માટે બોલાવવામાં આવેલ.

.નં.

કન્ફર્મેશન નંબર

નામ

જાહેર થયેલ પરિણામ

64245411

Mr. NARESHBHAI RATABHAI KODARVI

પાસ

61781574

Mr. BHANUBHAI MEGALABHAI KODARVI

નાપાસ

.નં. ઉપરના ઉમેદવાર પાસ જાહેર થાય છે, જયારે .નં. ઉપરના ઉમેદવાર શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.

(G) નીચે મુજબના બે ઉમેદવારોને લોકરક્ષક કેડરના પરિણામ જાહેર થયા બાદ પો... ભરતી બોર્ડ દ્વારા લાયક ઠરાવતાં અને બન્ને ઉમેદવારો લોકરક્ષક કેડરના પણ ઉમેદવાર હોવાથી પો... કેડરના પાસ પરિણામ મુજબ લોકરક્ષક કેડરમાં પણ તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

.નં.

કન્ફર્મેશન નંબર

નામ

70765973

ROHIT RAMESHBHAI MAKAVANA

25940273

JAYESHKUMAR HARJIBHAI KATAKIYA

(H) જે ઉમેદવારોના પોતાના કોલલેટરમાં PET PASS, PST PASS કે LRD PASSના સિક્કા મારેલ છે અને જાહેર કરેલ પરિણામમાં નામ હોવા અંગે અરજીઓ કરેલ હતી તેવા નીચે મુજબના ૧૩ ઉમેદવારોના એનેક્ષર-૬ની ચકાસણી કરતાં, શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ હતા. પરંતુ, પોતાના નાપાસ પરિણામથી અજાણ હોવાથી ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ.

.નં.

કન્ફર્મેશન નંબર

નામ

પૂનઃ માપણી બાદ જાહેર થયેલ પરિણામ

1

67183515

Mr. MAHESH MANUBHAI JOLIYA

નાપાસ

2

57190373

Ms. PUSHPA DINESHBHAI HANDA

ગેરહાજર

3

41578250

Mr. NAVGHANBHAI MATRABHAI SARADIYA

પાસ

4

56403879

Ms. JAGRUTIBEN RAJUBHAI SOLANKI

નાપાસ

5

29655608

Ms. PINKALBEN DHULABHAI MAHERA

નાપાસ

6

51756441

Mr. ABHIRAJSINH GAJENDRASINH JADEJA

નાપાસ

7

92170740

Mr. ARAJANBHA HEBHABHA MANEK

નાપાસ

8

42699497

Ms. PARUL RUPSANGBHAI JAMOD

પાસ

9

37894004

Ms. PRITIBEN DHIRENDRASINH PARMAR

પાસ

10

48045298

Mrs. LALITABEN RAMBHAI CHARANIYA

પાસ

11

95517907

Ms. NAYANABEN POPATBHAI MAKAVANA

નાપાસ

12

74396864

ROHITSINH KANAKSINH ZALA

નાપાસ

13

27058672

Mr. RAVIRAJBHAI BHUPATBHAI MOBH

ગેરહાજર

.નં. અને ૧૩ ગેરહાજર રહેલ છે તેમજ .નં.,,,,,૧૧ અને ૧૨ મુજબના ઉમેદવારો નાપાસ જાહેર થયેલ છે જયારે .નં.,, અને ૧૦ મુજબના ઉમેદવારો પૂનઃ માપ કસોટીમાં પાસ જાહેર થયેલ છે.

(I) મેડીકલ કારણોસર જે ઉમેદવારો પો... કેડરમાં કસોટી આપવા સક્ષમ નહોતા અને પો... કેડરની ઉમેદવારી રદ્દ કરી, લોકરક્ષકમાં શારીરીક કસોટી માન્ય કરેલ હોય તેવા ઉમેદવારો પૈકી વિજયકુમાર ઇશ્વરલાલ મકવાણા કન્ફ.નં.૮૪૮૬૫૭૪૧ નાઓ લોકરક્ષકમાં પાસ હોવા છતાં ટેકનીકલ કારણોસર લોકરક્ષક પરિણામમાં સમાવેશ થયેલ નથી. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

ઉપરોકત તમામ વિગતોમાં જે ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે તે તમામ ઉમેદવારો લોકરક્ષક કેડરની ભરતીનાં હવે પછીના તબક્કામાં ભાગ લઇ શકશે.

 

મહત્વપૂર્ણ Links

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.