GPSSSB વિભાગીય હિસાબનીશ અધિક અને મદદનીશ ઇજનેર(સિવિલ) પરીક્ષાનો સુધારેલ નવો
કાર્યક્રમ 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વિભાગીય હિસાબનીશ અને મદદનીશ ઇજનેર(સિવિલ) પરીક્ષાનો સુધારેલ નવો કાર્યક્રમ 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) એ તાજેતરમાં વિભાગીય હિસાબનીશ અને મદદનીશ ઇજનેર(સિવિલ) ની ખાલી જગ્યાઓ 2022 માટે સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો સુધારેલ નવો કાર્યક્રમ તારીખ પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વિભાગીય હિસાબનીશ અને મદદનીશ ઇજનેર(સિવિલ) પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો નોંધ લેવી.
પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
RRC ઈસ્ટ કોસ્ટ રેલવે 756 એપ્રેન્ટિસ ભરતી 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બ્લોક નં.૨ પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ,ગાંધીનગર
વિભાગીય હિસાબનીશ
જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨ વિભાગીય હિસાબનીશ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો સુધારેલ નવો
કાર્યક્રમ
સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-૩): વિભાગીયા હિસાબનીશ (વર્ગ-૩)
કુલ જગ્યાઓ ૧૪
જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨ વિભાગીય હિસાબનીશ સંવર્ગની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૪-૦૪-૨૦૨૨ ના રોજ યોજાનાર હતી. પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૩-૦૩-૨૦૨૨ થી બિનસચિવાલય કારકુન અને ઓફિસ આસીસ્ટન્ટ ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૪-૦૪-૨૦૨૨ ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે. જેથી ઉમેદવારોનું વિશાળ હિત ધ્યાનમાં લેતાં અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિનંતી ધ્યાનમાં લઇ , જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨ વિભાગીય હિસાબનીશ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા હવે તા. ૨૨-૦૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે. જેની ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.
-સુધારેલ નવો પરીક્ષા કાર્યક્રમઃ
પરીક્ષાની તારીખ ૨૨-૦૫-૨૦૨૨(રવિવાર)
પરીક્ષાનો સમય | ૧૧-૦૦ થી ૧૨-૩૦
જાહેરાત ક્રમાંક ૩/૨૦૨૧-૨૨
સંવર્ગનું નામ વિભાગીય હિસાબનીશ
"મંડળના આદેશાનુસાર”
તારીખઃ-૦૫-૦૩-૨૦૨૨
અધિક મદદનીશ ઇજનેર(સિવિલ).
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બ્લોક નં.ર પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/એ,ગાંધીનગર
સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ
કક્ષાવાર જગ્યાઓ 355
જાહેરાત ૧૩ /૨૦૨૧-૨૨ |
સંવર્ગનું નામ | (પંચાયત સેવા વર્ગ-૩)
અધિક મદદનીશ ઇજનેરા (સિવીલ) (વર્ગ-૩)
પગાર ધોરણ રૂ. રૂા ૩૮૦૯૦/-દર મહિને
ઉંમર મર્યાદા 3૪ વર્ષથી વધુ નહીં.
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
અરજી ફી
સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે: રૂ.100/- + ચાર્જ.
પોસ્ટ અથવા SBI ઇ-પે દ્વારા ચૂકવણી કરો
ક્રમ પરીક્ષાની તારીખ
| ૧ | ૨૨-૦૫-૨૦૨૨(રવિવાર)
પરીક્ષાનો સમય | ૧૫-૦૦ થી ૧૬-૩૦
જાહેરાત ક્રમાંક ૧૩/૨૦૨૧-૨૨
સંવર્ગનું નામ | | અધિક મદદનીશ ઇજનેર(સિવિલ).
નોધઃ
(૧) ઉપરોકત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સુચના અને તારીખ હવે પછી મંડળ
ધ્વારા જાહેર કરવામાં આવશે.
(ર) અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવાનો મંડળને અધિકાર રહેશે.
તારીખ:-૦૫-૦૩-૨૦૨૨
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઇજનેરા (સિવીલ) (વર્ગ-૩)સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૦૪-૦૩-૨૦૨૨થી (બપોરના ૧૩-૦૦ કલાક)થી તા. ૨૦-૦૩-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦- + સર્વિસ ચાર્જ sBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૨૨-૦૩-૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી રહેશે તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૨૨ -૦૩-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા ૨૦ -૦૩-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો સૂચનાઓ માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં Scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ લેવી.
વિભાગીય હિસાબનીશ પરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે: અહી ક્લિક કરો
મદદનીશ ઇજનેરપરીક્ષાનો કાર્યક્રમ જોવા માટે: અહી ક્લિક કરો
મદદનીશ ઇજનેર જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો