Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મુખ્ય સેવિકા ભરતી GPSSB Mukhya Sevika bharti 2022

 

GPSSB મુખ્ય સેવિકા ભરતી 2022

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) 225 જગ્યાઓ મુખ્ય સેવિકા ની જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

પંચાયત સેવા વર્ગ-- સીધી ભરતી અંગેની જાહેરાત

જાહેરાત ક્રમાંકઃ ૧૪/૨૦૨૧-૨૨ મુખ્ય સેવિકા અંગેની વિગતવાર સૂચનાઓ ---

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gpssb.gujarat.gov.in )

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB)દ્વારા તાજેતરમાં ) 225 જગ્યાઓ મુખ્ય સેવિકા ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) 225 જગ્યાઓ મુખ્ય સેવિકા ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોક

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

રીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ- ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા. ૩૦--૨૦૨૨ થી તા.૧૫-૦૪-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in  વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો,માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી /સૂચના /શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે

આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી

 

નોધ:-

() ઉપરોકત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સુચનાને આધિન મંડળ જરૂર જણાયે વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.

() ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં

(3) ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ (confirm) કરી લેવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઈન અરજી ભરીને કન્ફર્મેશન નંબર (Confirmation Number) મેળવી લેવા જણાવવામાં આવે છે.

તા.૨૮-03 -૨૦૨૨

. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળતરીકે ઉલ્લેખ કરેલ છે.)ધ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા (વર્ગ-) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૩૦-૦૩-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૫-૦૪-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૯-૦૪-૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી રહેશે) તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૯-૦૪-૨૦૨૨ રહેશે. પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા ૧૫-૦૪-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો notification માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોધ લેવી.

આ પણ વાંચો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 1571 ગ્રામસેવક ભરતી

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત ક્રમાંકઃ ૧૪/૨૦૨૧-૨૨

સંસ્થાનું નામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB)

કુલ ખાલી જગ્યા: 225 પોસ્ટ્સ

પોસ્ટ:  મુખ્ય સેવિકા પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:

Rule 3(b)

A Candidate shall possess-

(i)                  a Bachelor’s degree or as the case may be a Master’s degree in Home Science or Sociology or Child Development or Nutrition or Social Work obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in india; or any other educational institutions recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956;

(ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules 1967;

       (iii) adequate knowledge of Gujarati or Hindi or both. Please read Official Notification for Educational Qualification details.

ઉંમર મર્યાદા 37 વર્ષ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પગાર ધોરણ રૂ. રૂા ૩૧,૩૪૦/-દર મહિને

 

મહત્વપૂર્ણ Links

short જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Apply: અહી ક્લિક કરો

વધુ વિગતો માટે: અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.