ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગરવિસ્તરણ અધિકારી(ખેતી) અને પશુ ધન નિરીક્ષકGPSSB Answer key,OMR Sheet 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર જાહેરાત ક્રમાંક ૪/૨૦૨૧-૨૨ વિસ્તરણ અધિકારી(ખેતી) અને જાહેરાત ક્રમાંક: ૦૯/૨૦૨૧-૨૨ પશુ ધન નિરીક્ષક સંવર્ગની તા.૨૬-૦૩-૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધી અંગેની જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંકઃ- ૪/૨૦૨૧-૨૨ વિસ્તરણ અધિકારી(ખેતી) જાહેરાત ક્રમાંક: ૦૯/૨૦૨૧-૨૨ પશુ ધન નિરીક્ષક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૬-૦૩-૨૦૨૨ ના રોજ યોજાયેલ હતી, જેના પ્રશ્નપત્રની પ્રોવીઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.જે ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જણાવવામાં આવે છે. સદર પ્રોવીઝનલ આન્સર કી સામેના ઉમેદવારોનાં વાંધા સૂચનો જરૂરી આધાર પુરાવા સાથે ગુજરાત પંચાયત સેવા | પસંદગી મંડળ , કર્મયોગી ભવન ,સેકટર -૧૦એ , બ્લોક નંબર- ૨, સી વીંગ, પાંચમો માળ, ગાંધીનગર -૩૮૨૦૧૦ ખાતે મોડામાં મોડા તા.૦૬-૦૪-૨૦૨૨ સુધી રુબરુમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી ધ્વારા કચેરી કામકાજના દિવસો/સમય દરમ્યાન મળી જાય તે રીતે પહોચાડવાના રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલ વાંધા-સૂચનો મંડળ દ્રારા વિચારણામાં લેવામાં આવશે નહિ, જેની ઉમેદવારોએ નોંધ લેવી. વિશેષ
સુચના:
(૧) પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા સુચન રજુ કરવાનો નમુનો મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/download.htm ઉપર ડાઉનલોડ મેનુ માં મુકવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરવો. (ર) એક પ્રશ્ન માટે એક જ વાંધા સુચન પત્રક વાપરવું. એક જ વાંધા સુચન પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજુઆત હશે તો તેવા વાંધા સુચનો મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહિ. (૩) પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા-સુચનારજુઆત સાથે તે અંગેના આધાર પુરાવાની નકલ અચુક સામેલ રાખવી. (૪) પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા સુચન રજુ કરી શકશે “મંડળના આદેશાનુસાર”
તા. ૨૮/૩/૨૦૨૨
Rejected Application List: click here
પ્રોવીઝનલ આન્સર કી વાંધા સૂચના:
વિસ્તરણ અધિકારી (ખેતી): અહીં ક્લિક કરો
પશુ ધન નિરીક્ષક : અહીં ક્લિક કરો
પ્રોવીઝનલ આન્સર કી :
વિસ્તરણ અધિકારી (ખેતી): અહીં ક્લિક કરો
પશુ ધન નિરીક્ષક : અહીં ક્લિક કરો
વિસ્તરણ અધિકારી (ખેતી) OMR સૂચના: અહીં ક્લિક કરો
પશુ ધન નિરીક્ષક OMR સૂચના: અહીં ક્લિક કરો
વિગતવાર માહિતી: અહીં ક્લિક કરો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)પશુ ધન નિરીક્ષક (વર્ગ ૩)સીધીભરતી
જા.ક્ર ૦૪/૨૦૨૧- ૨૨
સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-૩):વિસ્તરણ અધિકારી | (ખેતી) (વર્ગ-૩)
શૈક્ષણિક લાયકાત
A Candidate shall possess-
(i) Secondary school Certificate Examination conducted by the Secondary/Higher Secondary Education Board with English as one of the subjects or possess an equivalent qualification recognized as such by the Government ; and
(ii) (ii) (a) successfully at least one year duration the pre-service Live Stock Inspector course recognized by the Government of Gujarat ; or (b) three years diploma in Veterinary Science and Animal Husbandry or Diploma in Animal Husbandry obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Agriculture or Veterinary University Act and recognized by the Indian Council of Agricultural Research (ICAR) Rule-3(c) A candidate shall Possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules , 1967; Rule-3(d) A candidate shall Possess adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા
ઉમેદવાર ઉંમર 18 વર્ષથી ઓછો ન હોવો જોઈએ
અને 34 વર્ષથી વધુની હોવો જોઈએ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો)
પગાર ધોરણઃ- રૂા ૧૯૯૫૦/-
સુચના:
(૧) પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા સુચન રજુ કરવાનો નમુનો મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/download.htm ઉપર ડાઉનલોડ મેનુ માં મુકવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરવો. (ર) એક પ્રશ્ન માટે એક જ વાંધા સુચન પત્રક વાપરવું. એક જ વાંધા સુચન પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજુઆત હશે તો તેવા વાંધા સુચનો મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહિ. (૩) પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા-સુચનારજુઆત સાથે તે અંગેના આધાર પુરાવાની નકલ અચુક સામેલ રાખવી. (૪) પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ પ્રોવીઝનલ આન્સર કી સામેના વાંધા સુચન રજુ કરી શકશે “મંડળના આદેશાનુસાર”
તા. ૨૮/૩/૨૦૨૨