Type Here to Get Search Results !

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી જાહેરાતોનો કાર્યક્રમ વર્ષ ૨૦૨૨ time table 2022

 

 

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી જાહેરાતોનો કાર્યક્રમ વર્ષ ૨૦૨૨

 

ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ થનાર ભરતી જાહેરાતોનો કાર્યક્રમ

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ થનાર ભરતી જાહેરાતોનો કાર્યક્રમ પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ થનાર ભરતી જાહેરાતોનો કાર્યક્રમ અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ થનાર ભરતી જાહેરાતોનો કાર્યક્રમ  નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.  શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

 

ગુજરાત જાહેર સેવા આયોગ

વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા થી ભરતી માટે વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રસિધ્ધ કરવાની જાહેરાતો માટે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે.

વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in જોતા રહેવા અથવા આયોગના Twitter Handle*@Gpsc_OFFICIAL'ને follow કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન ‘GPsc (Official’ નો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે:


 Post

મદદનીશ ચેરીટી કમિશનર, વર્ગ- મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ- (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ) ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ- મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મદદનીશ નિયામક (વાહન વ્યવહાર), વર્ગ- મહિલા અને બાળ અધિકારી નાયબ નિયામક, વર્ગ- બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ- સંયુક્ત કમિશનર (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર), વર્ગ- મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર), વર્ગ-

મ્યુનિસિપલ એકાઉન્ટ્સ ઓફીસર, વર્ગ- નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ- (ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ) સહાયક વિદ્યુત નિરીક્ષક, વર્ગ- (ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ). મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ- લેક્ટરર સિલેકશન સ્કેલ,વર્ગ- (નર્સિગ સેવા) મેનેજર, ગ્રેડ- વર્ગ- (માર્ગ અને મકાન વિભાગ)

મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક, વર્ગ-

નાયબ સેક્શન અધિકારી, વર્ગ- મદદનીશ વન સંરક્ષક, વર્ગ- આદર્શ નિવાસી શાળાના આચાર્ય, વર્ગ- (આદિજાતિ વિકાસ વિભાગ) ચીફ ઓફીસર, વર્ગ- નાયબ નિયામક (આઈ.ટી.), વર્ગ- મદદનીશ નિયામક (આઈ.ટી.), વર્ગ- પશુ ચિકિત્સા અધિકારી, વર્ગ- ભાષાંતરકાર, વર્ગ- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) આચાર્ય, વર્ગ- (શ્રમ અને રોજગાર) કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ- (વન વિભાગ) મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ- (માર્ગ અને મકાન વિભાગ), નાયબ નિયામક, વર્ગ- (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ જૂનિયર સ્ટાફ ઓફીસર (તાલીમ) સેન્ટર કમાન્ડર, સ્ટાફ ઓફીસર ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર તથા સિનિયર ઇન્સ્ટ્રક્ટર, વર્ગ- વહીવટી અધિકારી, વર્ગ-, નિયામકશ્રી આયુષની કચેરી

ગુજરાત વહીવટી સેવા વર્ગ- અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૪૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ- ગુજરાત ઈજનેરી સેવા, (સિવિલ), વર્ગ- અને (નર્મદા અને જળ સંપત્તિ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ) નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાચ્ય, વર્ગ- ઈન્સ્પેક્ટર ઓફ ઈન્સ્પેકશન ઓફ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન, વર્ગ- કાયદા અધિકારી, વર્ગ- (શ્રમ અને રોજગાર) હિસાબી અધિકારી, વર્ગ- (જુનિયર ડ્યુટી), સહાયક વિમા નિયામક, વર્ગ- સિનિયર ફૂડ સેફ્ટી ઓફીસર, વર્ગ- પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ- ઔષધ નિરીક્ષક, વર્ગ- મહેકમ અધિકારી અને અંગત મદદનીશ (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર), વર્ગ- આઇ.સી.ટી. ઓફીસર, વર્ગ- વહીવટી અધિકારી વર્ગ- (પશુ પાલન પ્રભાગ), મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ- કયુરેટર, વર્ગ- સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ- નાયબ નિયામક પુરાતત્ત્વ અને સંગ્રહાલય વર્ગ- નોંધણી નિરીક્ષક, વર્ગ- સિનિયર ઈન્સ્પેક્ટર ઓફ ઈન્સ્પેક્શન ઓફ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન, વર્ગ- પુરાતત્ત્વીય ઈજનેર, વર્ગ-

પુરાતત્ત્વીય રસાયણવિદ્દ, વર્ગ- નગર નિયોજક, વર્ગ-

ઔદ્યોગિક સલામતી અને સ્વાચ્ય અધિકારી, વર્ગ- નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ- પ્રવર વૈજ્ઞાનિક મદદનીશ (ઔષધ), વર્ગ- કાયદા અધિકારી, વર્ગ- (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ). ફિઝિશિયન, વર્ગ- (કા.રા.વિ.યો.). નાયબ પશુપાલન નિયામક, વર્ગ- નાયબ નિયામક ( , એસ.), વર્ગ- | (ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર)

ઉમેદવારો માટે સુચનાઓ:

1. જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક, મુખ્ય પરીક્ષાની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારેપરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી થવાના કિસ્સાઓમાં કે કોઈ પણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવોનો આયોગની અબાધિત અધિકાર રહેશે.

2. આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત છે. જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણીપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે. 3 ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી ‘OMR' આધારિત કેકૉપ્યુટરબેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ' (CBRT) રહેશે.

 4. ઉમેદાવારોની સંખ્યા ધ્યાને લઈને પરીક્ષાના દિવસે કે ત્યારબાદના દિવસે દરેક ઉમેદવારની OMR Sheet આયોગની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

 5. સીધી ભરતીના કિસ્સામાં આયોગ દ્વારા પ્રાથમિક કસોટી યોજવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમમાં દર્શાવેલ જોગવાઇઓ સંતોષતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટીના અને રૂબરૂ મુલાકાતના ગુણના પ્રમાણસ ગણતરી કરી કરવામાં આવશે. અન્ય બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિધ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે.

6 * દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.

નિમણૂંક માટે ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇ અનુસાર નિયત શારીરિક ધોરણ જરૂરી છે. આયોગ દ્વારા રૂબરૂ મુલાકાત પહેલા ઉમેદવારોનાં શારીરિક ધોરણની ચકાસણી કરવામાં આવશે. જો કોઇ ઉમેદવાર નિયત શારીરિક માપદંડ ધરાવતા હોવાનું જણાશે તો તેમને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ સંબંધિત ઉમેદવારોને બાબતની નોંધ લેવા વિનંતી છે.

તારીખ: ૧૬/૦૩/ર૦રર

 

કાર્યક્રમજોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.