Type Here to Get Search Results !

ડીઆરડીઓમાં 150 જગ્યા માટે ભરતી, Defence Research & Development Organization (DRDO) Recruitment for 150 posts 2022

 

ડીઆરડીઓમાં 150 જગ્યા માટે ભરતી, 2022

 

ડીઆરડીઓમાં 150 ની જગ્યાઓ માટે 2022-23 માટે એપ્રેન્ટિસની ભરતી 2022

DRDO Recruitment 2022:

કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલય કાર્યરત સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં ગ્રેજ્યુએટ-ડિપ્લોમાં-આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ માટે ની ખાલી ભરતી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડીઆરડીઓમાં 150 ની જગ્યાઓ માટે 2022-23 માટે એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ડીઆરડીઓ દ્વારા વર્ષ 2022-23 માટે એપ્રેન્ટિસની ભરતી માટે આવેદન મંગાવવાની શરૂઆત કરી છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલય કાર્યરત સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 150 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 14-03-2022 છે.

આ પણ વાંચો  SMC -SMIMER Recruitment  વિવિધ 14 પ્રોફેસર પોસ્ટ્સ ભરતી 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર GTRE/HRD/026/2022-23

સંસ્થાનું નામ: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ

કુલ ખાલી જગ્યા: 150 પોસ્ટ્સ

પોસ્ટ:  એપ્રેન્ટિસ

એપ્રેન્ટિસ ટ્રેઇની (B.E/ B.Tech Equivalent)ની 75 જગ્યાઓ

ડિપ્લોમાં એપ્રેન્ટિસ ટ્રેઇની (Diploma Apprentice Trainees)ની 20 જગ્યાઓ

આઈટીઆઈ એપ્રેન્ટિસ ટ્રેઇની ( ITI Apprentice Trainees)ની કુલ 25 જગ્યાઓ

ગ્રેજયુએટ એપ્રેન્ટિસ (Graduate Apprentice Trainee) જનરલ સ્ટ્રીમની કુલ 30 જગ્યાઓ 

આ પણ વાંચો 

 પંજાબ નેશનલ બેંક PNB ભરતી સુરત વિભાગ

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

મિકેનિકલ/ પ્રોડક્શન/ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માટે 30,

એરોનોટિકલ/એરોસ્પેસ એન્જિનિયરીંગ 15,

ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન/ ટેલિકોમ એન્જિનિયરીંગની 10,

કોમ્યુટર સાયન્સ/ કોમ્યુટર એન્જિ, આઈટી સાયન્સ એન્ડ ટેકનોલોજીની 15,

મેટરલર્લિજકલની 04,

સિવિલ એન્જિનિયરીંગ અથવા તેને સંલગ્નની 01 એમ કુલ 75 ડિગ્રી એન્જિનિયરોંની ભરતી થશે.

ડિપ્લોમાં એન્જિનિયરો માટે મિકેનિકલ એન્ડ પ્રોડક્શન/ ટુલ્સ/ ડાઇ ડિઝાઇનના 10,ક્સ,

 ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન/ ટેલિકોમ 07,

કોમ્યુટર સાયન્સ/એન્જિનિયરીંગ/ કોમ્યુટર નેટવર્કિંગની 03 મળી કુલ 20 જગ્યા ખાલી છે.

આઈટીઆના ટ્રેડમાં

મિકેનિસ્ટની 03,

ફિટરની 04,

ટર્નરની 03,

ઇલેક્ટ્રિશિયનની 03,

વેલ્ડરની 02,

શીટ મેટર વર્કરની 02,

કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 08 એમ કુલ 25 જગ્યા.

જનરલ ગ્રેજ્યુએટમાં

બીકોમની 10,

બીએસસીની 10,

બીએ 10 એમ 30 જગ્યાઓ

લાયકાત ઘરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા:
શૈક્ષણિક રેકોર્ડ/ ટેસ્ટ/ઈન્ટરવ્યૂ 

 અરજીના આધારે એકેડમિક સ્કોર, ટેસ્ટ- ઈન્ટરવ્યૂન આધારે પસંદ કરવામાં આવશે

સ્ટાઇપેન્ડ 

બીઈ-બીટેક એપ્રેન્ટિસની 9,000,

ડિપ્લોમાં એપ્રેન્ટિસને 8000,

આઈટીઆઈ એપ્રેન્ટિસની 7000

ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમ એપ્રેન્ટિસને 9000 રૂપિયા

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

અરજી કરવા માટે ઉમેવારોએ ડીઆરડીઓના રિક્રુટમેન્ટ એસેસમેન્ટ સેન્ટર આરએસી પર જઈને રજિસ્ટ્રેશન કરાવી ઉમેદવારી કરવાની રહેશે

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 14/03/2022

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.