એસ.આઈ.પટેલ આઈ.ટી.આઈ. ભરતી જાહેરાત
શ્રી સતાવીસ વિકાસ મંડળ ફલુ,જેપુર,હાથીપુરા અને હસ્નાપુર સંચાલિત શ્રી એસ.આઈ.પટેલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઈન એઈડ) ફલું. ખાતે રૌજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી,ગાંધીનગરના તા-૨૯/૧૦/૨૦૨૧ ના પત્ર જગ્યા મંજરી થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યા સીધી ભરતીથી ભરવા લાયક ઉમેદવારી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું
નામ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ફિટર
જગ્યાનો પગાર પ૨૦૦ ૨૦૨૦૦ ગ્રેડપે-૨૮૦૦ ફિક્સ પગાર ૩૧૩૪૦/
જગ્યાની લાયકાત અને અનુભવ
Academic:10 th Class Pass or its equivalent, And Technical Degree in Mechanical Engineering Production Engineering with One Year Post Qualification Experience
OR
Three Year Diploma In Mechanical Engineering /Production Engineering With Two Year Post Qualification Experience OR NTC/NAC in same
or
relevant Trade with Three Years Post Qualification Experience And National Craft Instructor Certificate(CITS)
સૂચનાઓ:
(૧) લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત,અનુભવ અને જાતિના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી સંચાલકશ્રી શ્રી એસ.આઈ.પટેલ આઈ.ટી.આઈ. ફલુ મુ-પો-ફલુ,તા-વિજાપુર,જીલ્લો-મહેસાણા પીન-૩૮૨૮૭૦ ને રજી. પો.એડી.થી જ મોકલવાની રહેશે.
(૨) અરજી પત્રકો સ્વીકારવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૫ સુધીમાં આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવો .
(3) સદરહુ જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગના તા-૨૧/૦૯/૧૯૮૯ ના ઠરાવ ક્રમાંક: થી - નિયત થયેલ પસંદગી સમિતિ દ્વારા ભરવામાં આવશે.
(૪) આ જગ્યાઓ પર નિયમાનુસાર કર્મચારીઓને “ગ્રાન્ટ ઈન એઈડ કોડ-૧૯૮૪ ના ધોરણો/નિયમો બંધનકર્તા રહેશે.
(૫) આ જગ્યાઓ પર નિયમાનુસાર કર્મચારીઓને હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ તેમજ કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે,
(૯) આ જગ્યાઓની ભરતી અંગેની વિસ્તૃત વિગતો રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ,ગાંધીનગરની વેબસાઈટ - www.talimrijgar.gujarat.gov.in
શ્રી સતાવીસ વિકાસ મંડળ ફલુ,જેપુર,હાથીપુરા અને હસ્નાપુર
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો