Type Here to Get Search Results !

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર વોક ઇન ઇન્ટરવ્યુ ભરતીDHS, Mahisagar Walk in Interview Recruitment 2022

 

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર વોક ઇન ઇન્ટરવ્યુ ભરતી

 

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર મુ. લુણાવાડા

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર મુ. લુણાવાડા તાજેતરમાં ખાલી  જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, મહિસાગર વોક ઇન ઇન્ટરવ્યુ જગ્યાઓ માટે ભરતીમાટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મહિસાગર હેઠળ નીચે જણાવ્યા પ્રમાણેની ખાલી જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે નિમણુંક કરવાની તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની હોઇ તે માટેના વોક ઇન ઇન્ટરવ્યુ માટેની અરજીઓ રૂબરૂમાં મેળવવાની હોઇ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે તે પોસ્ટ સામે જણાવેલ તારીખે સમય ૧૧.૦૦ કલાક થી ૧૪.૦૦ કલાક દરમ્યાન રૂબરૂ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, સી.૧૧૧, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મહિસાગર, મુ. લુણાવાડા ખાતે હાજર રહી નિયત નમૂનામાં અરજી (અરજીનો નમુનો ઇન્ટરવ્યુ ના દિવસ અત્રેની કચેરીએથી નિઃશુલ્ક આપવામાં આવશે) , લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો તેમજ પાસર્પોટ સાઇઝના ફોટા સાથે ની અરજી જમા કરાવ્યા બાદ પહોંચ મેળવી લેવાની રહેશે. કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લઇ અરજી તેમજ તમામ પ્રમાણપત્રો સ્વીકારવાની કામગીરી ઉક્ત દિવસે કરવાની રહે છે ત્યારબાદ અરજી તેમજ પ્રમાણપત્રોની ચકાસણી તેમજ તપાસણી કર્યા બાદ મેરીટ લીસ્ટ બનાવી પસંદગી/પ્રતીક્ષા યાદી અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર ઉપર મુકવામાં આવશે અને પસંદ થયેલ ઉમેદવારોને પુનઃ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જાહેરાત પ્રસિધ્ધ થયાના દિવસે ઉમેદવારની ઉંમર ધ્યાને લેવામાં આવશે. ઇન્ટરવ્યુ ના સમયે હાજર રહેનાર ઉમેદવારે કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લઇ નિયમોનુસાર સોશીયલ ડીસ્ટન્સ, | માસ્ક વિગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ક્રમ જગ્યાનું નામ તેમજ | મહેનતાણું ખાલી જગ્યા

| . એન એમ. 06 જગ્યા

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

• The Candidate should have passed the Secondary School Certificate Examination or an equivalent examination

• Have passed the Female Health Worker's Basic Training Course recognized by the Government or The Auxiliary Nurse Midwife Course recognized by the Government and have been registered by the Nursing Council.

• Age : Age 18 or above and below 40 Years.

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૧/૦૨ /૨૨ શુક્રવારે

 

.| સ્ટાફ  નર્સ (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-  ) (સી.એમ.ટી.સી-) (પી.એચ.સી.-)

માસીક ફીક્સ રૂ..૧૩૦૦૦/-  10

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

• Bechelor degree in Nursing course from Government Approved institute and Registration in Gujarat Nursing Council.

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૦/૦૨/૨૨ ગુરૂવારે

 

3. લેબોરેટરી ટેકનીશીયન 0 (ચાર) જગ્યા

માસીક ફીક્સ રૂ..૧૩૦OO/-

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

•Possess the degree of B.SC with chemistry or Microbiology as principal subject or M.Sc with organic chemistry or microbiology.

• Possess the certificate having passed, the prescribed Laboratory Technician training course conducted by a recognized institution or a medical college in the Gujarat State.

• Provided that the preference shall be given to a candidate possessing practical experience of Laboratory work .

• Not be more than 28 years of age.

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૧/૦૨ /૨૨ શુક્રવારે

 

 

. ફાર્માશીષ્ટ કમ ડેટા આસીસટન્ટ (આર.બી.એસ.કે) 05 (પાંચ) જગ્યા

માસીક ફીક્સ રૂં. ૧૩૦OO –

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

•Candidate must possess Diploma/Degree in Pharmacy from recognzied colleges/ universities. . •Candidate must have valid registration with Pharmacy council of Gujarat.

• Basic knowledge of Computer.

•Maximum age limit is of 40 years.

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૦/૦૨/૨૨ ગુરૂવારે

 

પ. ન્યુટ્રીશન આસીસટન્ટ (સી.એમ.ટી.સી) માસીક ફીક્સ .૧૩OOO|-01 જગ્યા

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

• Home Science graduate/B.A. or B.Sc foods an Nutrition.

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૧/૦૨ /૨૨ શુક્રવારે

 

 

6. | કાઉન્સેલર (આર. કે. એસ .કે)| ૦૩ (ત્રણ) જગ્યા

માસીક ફીક્સ રૂ. ૧૬OOO|-

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

• Master's degree in Social Work/Psychology (at least 50% Marks) with diploma /certificate course in counselling with recognied institute or university.

• 1-2 year's work experience in public health, preferably in counselling.

• Basic Computer skills, especially those related to MS Office.

• Age not more than 35 years

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૦/૦૨/૨૨ ગુરૂવારે

 

| ઈમ્યુનાઇઝેકાન ફીલ વોલન્ટીયર

(Honorarium Rs. 400/per Visit (20 Visit per) Month)

 (TA Rs. 200/- per Visit (20 Visit per Month)

જરૂરી શૈક્ષણીક લાયકાત અને અનુભવ

• Graduate degree from recognised University in Bachelor or Masters in Sociala work, Masters in Rural Management (BRM, MRM)

• Experience of working/Monitoring in the field of immunization/pulse polio.

• Ability to plan and execute activities at Taluka and PHC/UHC level.

• Must be willing to travel extensively in the Taluka and District

•Shall have own transport facility, preferably a valid motorized two wheeler with valid documents and valid insurance

• Basic computer proficiency (With commonly used windows, MS Office and internet will be an added qualification)

• Good oral and written communication and presentation skills in Gujarati/English/Hindi.

• Should have good understanding of health care delivery stracture of Taluka and PHC/UHC level .

 •Good track record of credibility

•Age: 21 to 40 years

ઇન્ટરવ્યુ તારીખ તા. ૧૧/૦૨ /૨૨ શુક્રવારે

 

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.