અમરેલી નગરપાલિકા ભરતી જાહેરાત
અમરેલી નગરપાલિકા- જીલ્લો: અમરેલી -:: જાહેરાત ::
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
અમરેલી નગરપાલીકાનાં ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક : અગન – ૨૦૧૮ –વ પાર્ટ તા. ૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ છે. જે જગ્યાઓ પૈકી ખાલી રહેલ બિનઅનામત મહિલા ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યાઓની ભરતી માટે નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. અરજી પત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલીકા સિવીક સેન્ટર, નગરપાલીકા મહેકમ શાખા માંથી ઓફીસ સમય દરમ્યાન મળી શકશે. અથવા www.amrelinagarpalika.inઉપરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D./ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં નગરપાલીકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે. અમરેલી નગર સેવા સદન
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો