Type Here to Get Search Results !

રાજકોટ મહાનગરપાલિકા- ફાઈનલ આન્સર કી અને પરિણામ RMC Junior Clerk Final Answer Key and Result

 

રાજકોટ મહાનગરપાલિકા- ફાઈનલ આન્સર કી અને પરિણામ



રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી પડેલ સીધી

ભરતીની કુલ-૧૨૨ જગ્યાઓ ભરવા વર્તમાનપત્રમાં જાહેરાત તેમજ સુધારા જાહેરાત

આપી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીઓ

મંગાવવામાં આવેલ, જે વિગતે અરજી કરેલ તેમજ નિયત ફિ ભરેલ કુલ-૪૫૩૯૭

ઉમેદવારોની લેખિત પરીક્ષા ગત તા.૨૪/૧૦/૨૦૨૧ નાં રોજ અલગ અલગ પરીક્ષા

કેન્દ્રો ખાતે લેવામાં આવેલ.

ઉપરોક્ત વિગતે સદરહું લેખિત પરીક્ષા બાદ પ્રોવિઝનલ આન્સર-કી પ્રસિધ્ધ

કરી ઉમેદવારો પાસેથી નિયત સમયમર્યાદામાં વાંધાઓ મંગાવવામાં આવેલ, જે

વાંધાઓ વિષય નિષ્ણાતો મારફત સોલ્વ કરી ફાઈનલ આન્સર કી તેમજ પરીક્ષાનું

પરીણામ તૈયાર કરવામાં આવેલ છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

આન્સર કી જોવા માટે :  અહી ક્લિક કરો

 પરિણામ જોવા માટે :  અહી ક્લિક કરો

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.