Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અગત્યની સિનિયર ક્લાર્ક વર્ગ-૩ જાહેરાત GSSSB Senior Clerk Exam date and Syllabus Notification 2022

 

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અગત્યની સિનિયર ક્લાર્ક વર્ગ- જાહેરાત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૮૫/૨૦૧૯-૨૦, સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડા હસ્તકની સિનિયર ક્લાર્ક વર્ગ- સંવર્ગની જગાઓ પર સીધી ભરતી માટે તા.૩૧/૦૭/૨૦૧૧ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોનું આખરી પરીણામ તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-) માટે લાયક ઠરેલ તમામ ઉમેદવારોની કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ(કોમ્યુટર કાર્યક્ષમતા કસોટી) તા. ૨૪/0/૨૦૨૨ થી તા.૨૭/૦૨/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવનાર છે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. ભાગ- કોમ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી, કુલ ગુણ-૧૦૦, સમય- કલાક ૩૦ મિનિટ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Syllabus for Computer Proficiency Test Particulars of Test

Duration 1 Hour and 30 Minutes

Marks

Gujarati Typing Test 30 Marks

English Typing Test 20 Marks  

Computer practical test with reference to the basic knowledge of computer applications as prescribed in Appendix-G of R.R. Notification. 50 Marks

Total 100 Marks

Appendix-G

 Practical Test for Computer Proficiency

Particulars Marks

1.  Preparing a note in word file 10 Marks

2. Preparing a Power Point Slide for presentation based on data provided 15 Marks

3. Preparing an Excel spreadsheet and answering an arithmetic problem. 15 Marks

 4 Email (with attachments) 10 Marks

કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૧૩ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ- રહેશે. સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (8) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

 

 1. Gujarati Transliteration

2. Gujarati Typewriter

3. Gujarati Typewriter (G)

4. Gujarati Inscript

 5. Gujarati Indica

6. Remington Indica

7. Special Characters

8. Gujarati Terafont

સદર પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ ડાઉનલોડ કરવા માટે હવે પછી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે. તેથી ઉમેદવારોને મંડળની વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે. અનિવાર્ય સંજોગોમાં ઉક્ત પરીક્ષાના કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાતજોવા માટે:  અહી ક્લિક કરો


વધુ વિગતો જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.