Type Here to Get Search Results !

વડોદરા Engineer ભરતી જાહેરાત / વોક ઇન ઇન્ટરવ્યુ

વડોદરા Engineer જાહેરાત / વોક ઇન ઇન્ટરવ્યુ  


પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓની કચેરી, વડોદરા ખાતે નીચે મુજબની ખાલી | જગ્યા કરાર આધારિત ૧૧ માસ માટે ભરવાની થાય છે.

જગ્યાનું નામ

Environment Engineer ૦૧

શૈક્ષણિકા લાયકાત/ અનુભવ

B.E/ B.TECH Engineer અને વર્ષનો અનુભવ

ફિક્ષ માસિક વેતન rs.0000/

| ઉપર મુજબની જગ્યા પર નિમણૂંક ઇચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૦૨/૨૦૨૨ નાં રોજ ૧૧:00 વાગ્યા દરમ્યાન પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, એલ એન્ડ ટી સર્કલ પાસે, વડોદરા ખાતે સ્વખર્ચે જરુરી અસલ પ્રમાણપત્ર અને તેની સ્વપ્રમાણિત ખરી નકેલ | સાથે વોક ઇન ઇન્ટરવ્યુંમાં હાજર રહેવું.

ભરતી અંગેની શરતો બાબતે વધુ જાણકારી માટે કામકાજના સમય દરમ્યાન અત્રેની કચેરીનો રુબરુ સંપર્ક કરવો.

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.