Type Here to Get Search Results !

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, ભરૂચ વોક ઇન ઇન્ટરવ્યું, 2022 Bharuch Directorate of Health Services Recruitment 2022

 

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, ભરૂચ વોક ઇન ઇન્ટરવ્યું

 


ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, જિલ્લા પંચાયત, ભરૂચ અંતર્ગત નીચે જણાવ્યા પ્રમાણેની જગ્યાઓ ૧૧ માસના કરાર ધોરણે નિમણુંક કરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાતનાં પ્રમાણપત્રોની નકલોની રૂબરૂ અરજી સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભરૂચ ખાતે ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું. વધુમાં અસલ પ્રમાણપત્રો વોક ઇન ઇન્ટરવ્યુ વખતે ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે. ક્રમ નં. અને માટે તા.૩૧-૦૧-૨૦૨૨ તથા ક્રમ નં., અને માટે તા. ૨૯-૦૧-૨૦૨૨ નાં વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. દરેક જગ્યા માટે સવારના ૧૦:૩૦ કલાકથી ૧૨:૩૦ કલાકે અરજી રજીસ્ટ્રેશન તેમજ ૧૪:૦૦ કલાકથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ

1 આયુષ તબીબ (RBSK) (આયુર્વેદીક) (પુરૂષ)-૧૦

2 આયુષ તબીબ(NHM) . – ૦૧

માસિક ફિક્સ પગાર રૂ.૨૫,૦૦૦/-

(તા.૧૫-૧૧-૧૮ ના પરીપત્ર મુજબ)

જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત

Candidate must possess degree (BAMS/BSAM) from recognized colleges/ Universities.

Candidate must have valid registration with respective

Ayurved council of Gujarat

Candidate should have proficiency in gujarati, Hindi and English languages.

• Age : Not more than 40 years (As on Dt. 31-12-2021)

3 ફાર્માસીસ્ટ (RBSK) (૨ જગ્યા)  

4 ફાર્માસીસ્ટ (NHM) (૨ જગ્યા)

માસિક ફિક્સ પગાર રૂ.૧૩,૦૦૦/-,

(તા.૧૫-૧૧-૧૮ ના પરીપત્ર મુજબ)

જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત

ભારતમાં કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટીમાંથી  મેળવેલ ફાર્મસીમાં ડીગ્રી અથવા ફાર્મસીનો ડિપ્લોમા અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નામ નોંધાવેલું હોવું જોઇએ

જે ઉમેદવાર હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં. દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ગુજરાતી અને હિન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

સરકાર માન્ય સંસ્થાનો દ્વારા "CCC" અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

ઉંમર વર્ષ - ૩૫ થી વધુ નહી (તા. 31-12-2021 નાં રોજ)

5 લેબ. ટેકનીશ્યન (P H C) (૨ જગ્યા)

માસિક ફિક્સ પગાર રૂ.૧૩,૦૦૦/-,

(તા.૧૫-૧૧-૧૮ ના પરીપત્ર મુજબ)

જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત

મુખ્ય વિષય તરીકે રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાન સાથે વિજ્ઞાનમાં સ્નાતકની સાથે પદવી અથવા કાર્બનિક રસાયણ શાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇએ.

સરકાર માન્ય સંસ્થાનોલેબોરેટરી ટેકનિશીયનતાલીમી અભ્યાસક્રમ પાસે કરેલો હોવો જોઇએ.

સરકાર માન્ય સંસ્થાનોમલેરિયા લેબોરેટરી ના પરીપત્ર ટેકનિશીયનના અભ્યાસક્રમનું પૂર્ણતા પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

ગુજરાતી અને હીન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

 સરકાર માન્ય સંસ્થાનો દ્વારા "CCC" અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.

 ઉંમર વર્ષ - ૨૧ થી ૩૫ થી વધુ નહી (તા. 31 12-2021 નાં રોજ).

નોંધ : કરાર આધારિત જગ્યામાં વધારો/ઘટાડો કરી શકાશે. યોગ્ય શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવું. લાયકાતના પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્રોની નકલો વગર ઇન્ટરવ્યુમાં હાજર રહેવા દેવામાં આવશે નહિ જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  જિલ્લા પંચાયત, ભરૂચ.

જાહેરાત જોવા માટે:  ClickHere

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.