ગુજરાત જાહેર સેવા આયોગ
પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર અંગે અગત્યની જાહેરાત છે
ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય
અધિકારી સેવા વર્ગ-૨, જા.ક્ર: ૩૦/૨૦૨૧-૨૨ની તા- ૨૬/૧૨/૨૦૨૧(રવિવાર) ના રોજ યોજાનાર પ્રાથમિક
કસોટીમાં અનિવાર્ય સંજોગોને કારણે સુરત જિલ્લાનાં નીચે દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની બેઠક વ્યવસ્થામાં |
આયોગ દ્વારા ફેરફાર કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
બેઠક નંબર
128169835 TO 128170194
પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર
ST XAVIERS HIGH
SCHOOL CEN A
GHOD DOD ROAD,SURAT
નવું પરીક્ષા કેન્દ્ર
SIR V D THAKARSHI
GIRLS HIGH SCHOOL
(VANITA VISHRAM)
ATHVALINES, SURAT
પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર જાહેરાત: Click Here
Call Letters: Click Here
વધુ વિગતો માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.