જનરલ હોસ્પિટલ વ્યારા વોક ઈન ઈન્ટરવ્યુ Early cum special Educator,Social Worker,Laboratory Technician,Dental Technician,Data Entry Operator
નેશનલ હેલ્થ મિશન હેઠળના DEIC પ્રોગ્રામ અંતર્ગત જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ૧૧ માસના આધારીત માસિક ઉચ્ચક ફિક્સ વેતનથી તદન હંગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા ઉમેદવારો માટે વોક ઈન ઈન્ટરવ્યુ નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે રાખવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
જગ્યા -
Early cum special Educator
શૈક્ષણિક લાયકાત -1. Msc in Disability studies (Early Intervention) with basic degree in physiotherapy (BPT)/ Occupational therapy (BOT)/Speech Language pathologist (ASLP/MBBS/BAMS/BHMS.
B.Ed Special Education Bachelor in Rehabilitation Science Bachelor in Mental Retardation
પગાર-11000 /
Social Worker
શૈક્ષણિક લાયકાત -1. Msc in Disability studies (Early Intervention) with basic degree in physiotherapy (BPT)/ Occupational therapy (BOT)/Speech Language pathologist (ASLP/MBBS/BAMS/BHMS.
B.Ed Special Education Bachelor in Rehabilitation Science Bachelor in Mental Retardation
પગાર-15000/
Laboratory Technician
શૈક્ષણિક લાયકાત -Passed Diploma or a bachelor's degree in Medical Laboratory Technician from a recognized University,
પગાર-13000/
Dental Technician
શૈક્ષણિક લાયકાત -Passed 1 or 2 years course on Dental technician from a recognized institution.
પગાર-12000/
Data Entry Operator
શૈક્ષણિક લાયકાત -A Graduate Degree from a recognized University 2. Good communication Skills. 3. Basic computer knowledge including data entry and data management Typing Speed must be in Gujarati Shruti font Power Point Word, Excel Sheet & related qualification should be available.
પગાર-12000/
ઉપરોક્ત જગ્યા નિયમ મુજબ માસિક ઉચ્ચક ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત ભરવામાં આવશે, અન્ય કોઈ પણ્ જાતના ભથ્થા અને નાણાંકિય લાભ ચૂકવવામાં આવશે નહિં. ઉપરોક્ત ખાલી જગ્યા ભરવા માટે વેનને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના જરૂરી પ્રમાણપત્રો, બે ફોટા તેમજ ઓળખકાર્ડ સાથે તા. ૫/૦૧/૨૦૨૨ ને સોમવારના રોજ સવારે 10:0 કલાકે સ્થળ નર્સિંગ સ્કૂલ ઈન્દુગામ વ્યારા ખાતે પોતાના ખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મેરીટ ધોરણે નિમણુંક આપવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેના તમામ હક મુખ્ય જીલ્લા તબીબી અધિકારીશ્રી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ વ્યારાને અબાધિત રહેશે.
રજીસ્ટ્રેશનનો સમય સવારે : ૯:00 થી 10:00સુધી
સ્થળ : નસિંગ સ્કૂલ ઈન્દુગામ વ્યારા તાપી
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.